________________
કહ્યું-હુમે કહા છે, તેજ સદ્ગુણા શુદ્ધ અને જિનભાષિત છે.” આ વખતે ઘણાલેાકાએ તે સદ્ગુણા કબૂલ રાખી. એ પ્રમાણે ખંભાતમાં ઘણા શ્રાવકોના અનુરાગ વધ્યા અને અનેક ઉત્સવા પણ થયા.
ખ'ભાતથી વિહાર કરતાં કરતાં પાટણ આવ્યા. પાટણમાં પણ ઘણા લોકોને સમજાવ્યા. માણેકચંદ્ર મુનિ કહે છે કે- ગુરૂતુ' જયવતુ નામ દેશપરદેશામાં પ્રસિદ્ધિને પામ્યુ ’
આ વખતે વિજયગચ્છના ક્ષમાસાગરસૂરિ, કે હેમની સદ્ગુણા ઘણા દેશેામાં હતી. અને ઘણા ભવ્યજના હેમની આજ્ઞા માનતા હતા, હેમણે સાંભળ્યું કે- વિનયદેવસૂરિએ સૂત્ર સિદ્ધાન્તથી સમાચારી ફેરવી છે. આથી તેએ પાતાના પરિવાર સાથે અમદાવાદ આવ્યા. આ વખતે વિનયદેવસૂરિ પાટણ હતા. તેથી ક્ષમાસાગરસૂરિ વિમલાચલની યાત્રાએ ગયા, ğાં કેટલાક દિવસ જ્હારે ખીજા અધિકારના સંવત્ આ છેઃ
“ સંવત સસિ રસ નિધિ મુનિ વસિ
પાસ સુદિ રવિકર યાગ જી;
રાસ રિચ એ આદર કરીનઇ શાસ્રતણુઇ ઉપયાગ જી.
૨૧૬
રવિવાર )
આ રાસની પ્રતિ પણ કર્તા ૫. દર્શનવિજયજીએ પોતે પેાતાને હાથે બુરાનપુરમાંજ લખી છે. એમ પ્રતિ ઉપરથી માલૂમ પડે છે.
Jain Education International 2010_05
( સ. ૧૬૯૭ ના પેસ દિ
પ્રસ્તુત રાસ (શ્રીવિનયદેવસૂરિ રાસ) પણ મનજીઋષિએ આ બરહાનપુરમાંજ સ. ૧૬૪૬ ના પાસ સુદિ ૭ ને મંગળવારે રચ્યા છે.
છ
( ૧ ) આ વખતે ખભાતમાં કયા કયા ગચ્છપતિ, કયા કયા ઉપા ધ્યાયે। અને કયા કયા સાધુએ હતા ? તે કવિએ જણાવ્યું હત, તા વધારે ચેાખવટ થવાના સંભવ હતા. બીજા ગચ્છના આચાર્યાં અને ઉપાઘ્યાયા વિગેરે, વિનયદેવસૂરિએ સ્થાપન કરેલા નવા ગચ્છની પરંપરાને માટે એકાએક એમ કહી દે કે– તેજ સદ્ગુણા શુદ્ધ અને જિનભાષિત છે ' એ વાત કાઇપણ બુદ્ધિમાન સ્વીકાર કરી શકે ખરા ?
>
( ૨૩ )
For Private & Personal Use Only
www.jainelibrary.org