________________
વિહાર કરીને પછી ખંભાત આવ્યા અહિં ખીમે વ્યવહારીઓ મોટા અધિકારને ભગવતે હતે શ્રીપૂજ્ય ખીમાને ત્યહાં પધાર્યા. હેણે બહુ આદરપૂર્વક પોતાના ઘરના ત્રીજા માળ ઉપર ઉતારે આપે. ગુરૂના ઉપદેશ પ્રમાણે ખીમે હેમની સહણને અનુસરવા તૈયાર થયો. હેણે ખંભાતના સર્વ શ્રાવકો, નગરમાં હતા તે ગચ્છ પતિએ, ઉપાધ્યાયે અને બીજા રાવને ભેગા કરીને કહ્યું કે-“હું સુધર્મગ૭ને અનુયાયી થાઉં છું. જહેને કંઈપણ સંદેહ હોય, તે જાહેર કરે, એટલે હેને ખુલાસે થઈ જાય.” સમસ્ત સાધુઓએ
“શ્રીબરાણપુર નગર મઝારઈ પીઠમાં રહી ચુમાસ; શ્રી મનમોહન વીરપ્રસાદે ઓ એ રાસ રે.” ભ. ૮
( આ પ્રતિ, ઉદેપુરના ગેડીઝના ભંડારમાં છે.) મહામહોપાધ્યાય શ્રી રત્નસાગરગણિના શિષ્ય ઈંદ્રસાગરગણિ અને લલિતસાગરે, સં. ૧૭૫૦ ના ભાદરવા વદિ ૧૩ ના દિવસે, અહિંના સવાલ જ્ઞાતીય શાહ પ્રતાપસી, શા. સભાચંદ અને શા. ગલાલચંદને વાંચવા માટે પંચાખ્યાનની પ્રતિ અહિંજ લખી હતી.
(આ પ્રતિ, ઉદેપુરના યતિ વિકવિજયજીના ભંડારમાં છે.) ૫. સુમતિવિજયગણિ શિષ્યમુખ્ય મુનિ રામવિજયે પિતાને વાંચવા માટે, શોભન સ્તુતિ (સિદ્ધિચંદ્રગણિ કૃત ટીકા સહિત) ની પ્રતિ સં. ૧૭૫૮ ના ફાળુણ વદિ ૨ ના દિવસે અહિંજ લખી હતી.
. ( આ પ્રતિ, પૂના ડકકન કૉલેજ, લાયબ્રેરીમાં છે.) શ્રીમુનિવિજય ઉપાધ્યાયના શિષ્ય શ્રીદર્શનવિજયજીએ અહિઆજ શ્રી મનમોહનપાર્શ્વનાથના પ્રસાદથી “શ્રીવિજયતિલકસૂરિ રસ બનાવ્યો હતો. કવિએ આ રાસ બે અધિકારમાં પૂરો કર્યો છે. બન્ને અધિકારીને પૂરા કર્યાના સંવતે જુદા જુદા છે. એટલે પહેલા અધિકારનો સંવત આ છે – “સસિ રસ મુનિ નિધિ વરસિં રચીઓ
રાસ ભલે સુખકારી છે. ૧૫૩૩ માગસર વદિ અષ્ટમી રવિ હસ્તિ
સિદ્ધિાગ અતિ વાસ છે.” (સં. ૧૬૭૯ ના માગશર વદિ ૮ રવિવાર)
(૨૨)
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org