SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ રાજા હેમના મનોભિપ્રાયને સમજી ગયે. અને હોટે ૭ત્સવ આરંભી, “વિજયનગરમાં દિગંબરે સામે વિજય પામ્યા, તેથી બરદરાજને વિજયદેવસૂરિ એ નામ આપી આચાર્ય પદવી આપી. તે પછી હેમણે વિહાર કરવા માંડ્યા. રસ્તામાં ન્હાના હેટા અનેક વાદીઓનાં માન ખંડન કરતા તેઓ આગળ વધવા લાગ્યા. રસ્તે આ વતાં વળી એક નગરમાં દિગંબર સાથે કમલને વાદ કરીને હેને પણ હરાવ્યું. એ પ્રમાણે સર્વત્ર કીર્તિને વિસ્તારતા તેઓ જોધપુર પાસે આવ્યા. આ વખતે ઉપાધ્યાય પાચંદ્ર જોધપુરમાં હતા. તેઓને ખબર પડી કે મહારે શિષ્ય હેટી વિદ્વત્તા અને આચાર્યની પદવી મેળવીને આવે છે. ઉપાધ્યાય પોતાને સર્વ પરિવાર લઈને દ્વાંતસુગણિએ શિષ્યોને ભણવા માટે ભેટ આપી હતી. (આ પ્રતિ હાલ ઉદેપુરના ડીજીના ભંડારમાં છે ). ૧૩ શ્રીમાલધારગ૭ના શ્રી લક્ષ્મીસાગરસૂરિના શિષ્ય નિનિ () નિધાન, હેમના શિષ્ય હીરાણ સં. ૧૫૬૫ શાકે ૧૪૩૦ વર્ષે ભાદ્રપદ સુદિ ૭ ને ગુરૂવારે આજ મંડપદુગમાં વિદ્યાવિલાસ પવાડો' લખ્યો હતો. ( આ પ્રતિ પૂના, ડક્કન કોલેજ લાયબ્રેરીમાં છે.) ૧૪ સં. ૧૫૨૮ ના કાર્તિક માસમાં અહિંના (મંડપાંચલના) જ્ઞાનભંડારમાં સંધવી માંડણે વસુદેવ હિંડી ની પ્રતિ લખાવીને મૂકી હતી, કે જહે પ્રતિ હાલ લીંબડીના ભંડારમાં છે. સંઘવી માંડણને પરિચય પ્રતિની અંતમાં આ પ્રમાણે આવે છે: – ___ " संवत् १५२८ वर्षे कार्तिकमासे । श्रीमंडपदुर्गचित्कोशे। श्रीखरतरगच्छे श्रीजिनभद्रसूरि पट्टपूर्वाचलालंकरणतरुणतरतरणिसांद्रश्रीजिनचंद्रसूरिविजयराज्ये वाचनाचार्यचक्रचूडामणिश्रीपद्ममूर्तिगणि शिष्य वा० मेरुसुंदरगणीनां साह्यात् श्रीमालज्ञातीय ठकुर गोत्रे सं० जयता भार्या हमिीसुतेन श्रीजिनप्रासाद-प्रतिमा--आचार्यादिपदप्रतिष्ठाश्रीतीर्थयात्रासत्रागाराद्यगम्यपुण्यपरंपरापवित्रीक्रियमाणस्वजन्मना निजभुजार्जितशुक्लद्रव्यव्यूहव्यलेखितसकलासद्धांतेन सुश्रावक सं० मांडणेन भार्या लीलादे पुत्र सा० बीमाकरणादिसकलकुटुंबपरिवारवृतेन विसुदवाहीडीद्वतीयखंडं लिखितं । स्वपरोपकाराय ॥ એ પહેલાં જ કહેવામાં આવ્યું છે કે માંડવગઢ, એ જૈન તીર્થ તરીકે સુખ (૧૮) Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004603
Book TitleAetihasik Ras Sangraha Part 3
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy