________________
વળી રાજા તે *વેતામ્બર સાધુઓને માણેક-મોતીના થાળ ભરીને આપવા લાગ્યો, પરંતુ મુનિઓએ કહ્યું:- અહારે તે કામના નથી.” રાજાએ કહ્યું-“જે એ ધન આપને ન ખપતું હોય, તે આ પને જહે ખપે એવું હોય તે માગો.” વરદરાજે કહ્યું- હે ગુરૂએ અમને ભણાવ્યા છે, તે ગુરૂએ મને સૂરિમંત્ર પણ આપે છે.” વડની પ્રાર્થનાથી કવિચક્રવર્તી શ્રી વિજયગણુએ આનંદસુંદર નામનું કાવ્ય બનાવ્યું હતું. આ આનંદસુંદર કાવ્યની અંતમાં આપેલી પ્રશસ્તિમાં એ પણ જણાવ્યું છે કે-હારે શ્રીલક્ષ્મીસાગરસૂરિ મંડપાચલમાં પધાર્યા, તે વખતે જાવડના પિતા રાજમલે આચાર્યશ્રીને મહાન પ્રવેશોત્સવ કર્યો હતા, જહેમાં સાઠ હજાર ટંકાનો વ્યય કર્યો હતો – " टंकाणामयुतं रसेन गुणितं स्पष्टं वितीर्य स्फुर
तेजोराशिरुदात्तकीर्तिकलितः पात्रं पवित्रं श्रियां । लक्ष्मीसागरसूरिराजसुगुरोर्यः कारयामासिवान् નાનાતચરવં ત્તાવામનવં
શ્રૌત્સવમ્ ” ૨૨ છે . વળી તેજ જાવડે, તપાગણપતિ શ્રીસુમતિસાધુસૂરિના ઉપદેશથી, સુવર્ણની, રૂપાની અને પિત્તલની પ્રતિમાઓની પ્રતિષ્ઠા નિમિત્તે એક અભિનવ ઉત્સવ કર્યો હતો. એ પણ ઉપરની પ્રશસ્તિમાં જણાવ્યું છે. ઉપરની હકીકતાનું વિસ્તારથી વન વિબુધવિમલે પિતાની બનાવેલી ગુર્નાવલીમાં પણ કર્યું છે. આજ જાવડે, પિતાની ચાર સ્ત્રી અને પુત્ર હીરા વિગેરે કુટુંબ સાથે કરાવેલી અને શ્રી સુમતિસાધુ સૂરિએ સં.૧૫૪૭ ના માઘ વદિ ૧૩ રવિવારે કરેલી પ્રતિષ્ઠાવાળી એક ધાતુની પંચતીથી વીજાપુર (ગુજરાત) ના શ્રીચિંતામણિપાર્શ્વનાથના દેરાસરમાં છે.
૧૧ આજ મંડપાએલમાં સં. ૧૫૫ ના વૈશાખ સુદ ૫ ના દિવસે ખરતરગચ્છીય વાચનાચાર્ય રત્નમૂર્તિગણિ શિષ્ય વા મેરૂસુંદરમણિએ સંઘની પ્રાર્થનાથી શ્રીષડાવશ્યક વાર્તા–બાલાવબેધ, તરૂણભાચાર્યના બાલાવબોધિને અનુસાર કર્યો હતો.
૧૨ અહિંના રહીશ પ્રાગ્વાટજ્ઞાતીય સં૦ જેલહા ભાયં સેનાના પુત્ર શ્રીપતિએ, શ્રીસમસુદરસૂરિના શિષ્ય શ્રી જયચંદ્રસૂરિના ઉપદેશથી પ્રવચનસારેદ્વારની પ્રતિ લખાવી હતી, અને સં. ૧૫૫૩ ની સાલમાં પં. સિ
(૧૭)
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org