________________
વવા માટે પિતાના સર્વ સમુદાયને સાથે લઈને દક્ષિણના વિજયનગર સુધી આવ્યા. અહિં નગરમાં પેસતાંજ હેમને દિગ
અર પંડિતે હામાં મળ્યા. અને હેમણે વાદ કરવાની ઈચ્છા પણ બતાવી. છેવટે રામરાજાના દરબારમાં વાદ કરવાનું નક્કી થયું. બરદરાજ અને બ્રાષિએ વાદમાં હામાં થવાનું પણ માથે લીધું.બરદરાજ અને બ્રહ્મર્ષિએ રાજાને કહ્યું કે–“પહેલાં એક પરીક્ષા કરે. બત્રીસ વાટકી મંગાવે, અને હેના ઉપર હમારી ખુશીમાં આવે એટલા આંકા કરે. અમે દૂર રહીને હેના સ્વર ઉપરથી આંકાની સંખ્યા કહી બતાવીએ.” રાજાએ તે પ્રમાણે કર્યું. પછી દિગમ્બર પંડિતને કહ્યું કે-“આ હોટા પંડિતેને વદને સરસ્વતી વસે છે. હમારૂં હેમની સ્વામે કંઈ ચાલી શકશે નહિં.” આ પછી, રાજાએ વિજયી તાઅને બહુ આદર કર્યો. જો કે રાજા તે પિતે દિગમ્બર આચારને પાળતે હતે. અને અહિંનાજ શ્રીશ્રીમાલી મેઘજી, કે જહેવું બીજું નામ “માફમલિક હતું અને જહેમાલવાધિપતિનો મિત્ર હતો, હેણે મંડપાદિની સમસ્ત જતિમાં દશ દશ શેર સુંદર લાડુની લહાણી અને એવાં કેટલાંએ શુભ કાર્યો કર્યા હતાં.
(જૂઓ, ગુરુગુણરત્નાકર કાવ્ય. પૃ. ૩૪, ૪૬, ૪૮) ૮ અહિંના રહીશ મથુરીયા ગોત્રીય,શ્રીમાલજ્ઞાતીય શાહ, લાહ, હેના પુત્ર સેમદત્ત અને માધલપુરા ગેત્રીય સા.ધાનાએ, સુલતાન ગ્યાસુદ્દીનના સમયમાં, સંવત્ ૧૫૫૫ની સાલમાં, બ્રહખરતરગચ્છીય વાચનાચાર્ય શ્રીમદ્વિજગણિ, વા૦ ભાવરાજગણિ વા૦ ક્ષેમરાજગણિના શિષ્ય શિવસુંદરગણિને શ્રીઉત્તરાધ્યયન સૂત્રની પ્રતિ વહોરાવી હતી. ( આ પ્રતિ ભાવનગરમાં, પૂજ્યપાદ શ્રીવૃદ્ધિચંદ્રજી મહારાજશ્રીના પુસ્તક ભંડારમાં છે.)
૯ અહિંના રહીશ સુપ્રસિદ્ધ શ્રેષ્ટિ જાવડના પુત્ર હીરજીની પ્રાર્થનાથી શ્રીનજર ઉપાધ્યાયે “પ્રવચનવિચારસાર” નામનું પુસ્તક બનાવ્યું હતું. (આની એક પ્રતિ ભાવનગરની શ્રીઆત્માનંદ સભા હસ્તક રહેલ, મુનિરાજ શ્રીભક્તિવિજયજીના પુસ્તક-ભંડારમાં છે.)
૧૦ વળી તેજ હીરજી અને ભાઈલાલા (લીલા) વિગેરે પરિવારયુક્ત જા
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org