________________
હમેશાં હવામાં પાંચસે લેકેને પાઠ લેતા અને હઝે મઢ કરી લેતા. હારે રાત્રીના સમયે ચંદ્રના અજવાળે બેસી તે લોકોને પુસ્તકરૂપે પણ લખી લેતા.
એ પ્રમાણે ત્રણ વર્ષ આચાર્ય પાસે રહીને હેમણે વિદ્યાભ્યાસ પૂર્ણ કર્યો. હવે હેમણે પાછા વળવાને વિચાર કર્યો, અને ગુજરાતમાં આવવા માટે આચાર્યની આજ્ઞા માગી. આચાર્યે ખુશી થઈને રજા પણ આપી. એટલું જ નહિં પરંતુ, હેમને વળા
" कोटाकोटिरि ति प्रसिद्धमहिमा शान्तेश्च शत्रुजये
श्रीपृथ्वीधरसंज्ञया सुरगिरौ श्रीमण्डपाद्रौ तथा । प्रासादा बहवः परेऽपि नगरप्रामादिषु प्रोन्नता श्राजन्ते भुवि तस्य मुक्तिवलभीनिःश्रेणिदण्डा इव ॥१८५ ॥
(મુનિસુંદરસૂરિવિરચિત ગુર્નાવલી, પૃ. ૧૮) અર્થાત –સિદ્ધાચલની અંદર “કેટકેટી” એ પ્રમાણેની પ્રસિદ્ધિવાળું શાન્તિનાથનું મંદિર, સુરગિરિ (દેવગિરિ) અને મંડપાએલ (માંડવગઢમાં)માં પૃથ્વીધર સંજ્ઞાવાળું અને તે પ્રમાણે બીજાં પણ ગામ અને નગરોમાં પૃથ્વીધરે બનાવેલાં મંદિર, મુક્તિમહેલની નિસરણીના દંડની માફકશોભે છે.
કહેવાની મતલબ કે, માંડવગઢમાં પણ પૃથ્વીધરે મંદિર બનાવ્યું હતું.
૬ જહે વખતે બાદરે, ચિત્રકૂટ (ચિત્તોડ) ને સર કર્યું, તે વખતે પૃથ્વીપતિ રત્નસિંહ હૂમાયુને પ્રાર્થના કરી કે, “આપ, બાદરને બાંધી લાવી મહારા કરતલમાં આપે. કેમકે આપ સમર્થ છે.” આ પ્રાર્થનાનો સ્વીકાર કરીને દૂમાયુએ દીલ્લીથી ઘણું સૈન્ય સાથે બાદરને પકડવા ગુજરાત તરફ પ્રયાણ કર્યું હતું, જ્યારે પ્રમાયું ચિત્રકૂટની નજીકમાં આવ્યું, હારે બાદર, ત્યહાંથી નાશીને અતિ ગહન એવી માલવ (માળવા) ભૂમિમાં આવ્યો હતો. અને હેણે આજ મંડપાચલને કિલ્લે સજજ કર્યો હતો.
(જૂઓ, જગદગુરૂકાવ્ય. પૃ. ૯-૧૦ ) 9 આજ મંડપાએલના રહેવાસી પરવાળ સંધવી સૂરા અને વીરાએ સુધાનંદનસૂરિ સાથે શ્રીસિદ્ધાચલાદિ તીર્થોને સંધ કાઢ્યો હતો. અને સંઘવી વેલાએ સુમતિસુંદરસૂરિના ઉપદેશથી તીર્થયાત્રા નિમિત્તે સંધી કાઢ્યો હતો.
(૧૫)
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org