________________
હામે વંદન કરવા આવ્યા. શ્રીવિજયદેવસૂરિ અને બ્રહ્મર્ષિએ વિચાર કરીને ઉપાધ્યાયને સૂરિમંત્ર આપે. તે પછી હેમને (ઉપાધ્યાયને) વંદણ કરી. એ પ્રમાણે ચતુર્વિધ સંઘ સમક્ષ પાર્ધચંદ્રને આચાર્યપદવી મળ્યા પછી પાર્ધચંદ્ર “સૂરિ'' થયા.
હવે વિજયદેવસૂરિ, બ્રહ્મર્ષિ, ધનત્રષિ, સાગરજી, અમરી સાથ્વી અને વરવાઈ સાધ્વી એ બધાંએ વિહાર કરવા માંડ્યો. તે ઓન એનિશ્ચય હતો કે-“ઉત્તમ યતિ તેજ કે–જહે શુદ્ધ મનથી ખરે સંયમ પાળે.” તેઓએ ઠેકાણે ઠેકાણે નવા શ્રાવકે કરી તેમને ઉપદેશ આપી દેશ-દેશાવરમાં પ્રસિદ્ધિ મેળવી.
એક વખત બ્રહ્મર્ષિએ વિચાર્યું કે-“સર્વ આગામેની ટીકા થઈ છે, પરંતુ જબૂદ્વીપપ્રજ્ઞપ્તિની ટીકા થઈ નથી. આથી તે ટીકા સિદ્ધ હતું, હેની ખાતરીમાં પ્રાચીન તીર્થમાળાઓમાં માંડવગઢનું નામ ઠેકાણે ઠેકાણે જોવામાં આવે છે, જહેમકે,શીતવિજયજીએ પોતાની ચારે દિશાની તીર્થમાળામાં, સૈભાગ્યવિજયજીએ પોતાની તીર્થમાળામાં અને શ્રીમેધવિજયજીએ પિતાની તીર્થમાળામાં, એમ જુદા જુદા કવિઓએ જુદા જુદા સમયમાં બનાવેલી પોતપોતાની તીર્થમાળાઓમાં માંડવગઢનું નામ ગણાવ્યું છે. અત્યારે પણ આ માંડવગઢ (માળવા) તીર્થ તરીકે જ સુપ્રસિદ્ધ છે.
(૧) આ ઉપરથી ચોક્કસ જોવાય છે કે પાર્ધચંદ્રને સૂરિમંત્ર હેમના શિષ્ય વિજયદેવસૂરિએ આપ્યો હતો, અને તેથી જ તે સૂરિ થયા હતા. અર્થાત પાર્ધ ચંદ્રને સૂરિપદ આપનાર તેમના શિષ્ય વિજયદેવસૂરિજ છે. હારે અહમદાવાદ, શામળાની પિળના મંગલદાસ લલ્લુભાઈએ બહાર પાડેલ “પા. ચંદ્રના જીવન ચરિત્રમાં પાર્ધ ચંદ્રને “સૂરિ' પદ આપનાર તરીકે હેમના ગુરૂ
સાધુરત્ન” નું નામ આપ્યું છે, ત્યહાં વિજયદેવસૂરિનું નામનિશાન પણ નથી. આ સિવાય જયચંદ્રગણિએ બનાવેલા “રસરત્ન રાસ ” ની અંદર તો પાર્ધચંદ્રની ઉપાધ્યાય પદવી પછી એકદમ “ભટ્ટારક પદવી' આપ્યાનું જાણું. વ્યું છે. આચાર્ય પદવી કહારે મળી, તે સંબંધી કંઈ પણ ઉલ્લેખ કરેલ નથી. (જૂઓ, ઐતિહાસિક રાસ સંગ્રહ ભા. ૧ લે. પૃ. ૨૩) આ પ્રમાણે વિરહ પડતી હકીકતે ખાસ વિચારવા જેવી છે.
(૧૯)
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org