________________ છે -- --- --* >:) --મેલ)->¥~-----Íા) બહાર પડી ચૂકયે છે. એતિહાસિક-રાસ સંગ્રહ. ભાગ 4 થી. --- -- આ સ ગ્રહમાં કેવળ વિજયતિલકસૂરિ રાસ આપવામાં આવ્યા છે. આ રાસમાં શું છે ? વિજ! --સાગરનો વિખવાદ સતરમી શતાબ્દિમાં જૈન સમાજ માં ચાલેલા ધાર્મિક યુદ્ધના ઇતિહાસ આ રાસનાં કત્તો કવિ દશનવિજયજીએ આબેહૂ’ આલેખે છે. - મૂળ રાસ આપવા ઉપરાંત રાસને સાર કથા રૂપે વઘુદાં જુદાં હેડીગા પાડી આપ્યા છે. તેમ આ રાસના સ શેાધકે -મુનિરાજ વિધાવિજયજીએ આ રારા ઉપર લખેલ મંડે વિસ્તૃત 40 પૃષ્ટનું . નિરીક્ષણ પણ આપા માં આવ્યું છે. એક દર લગભગ સવાશુસે પાનાના-પાકા ખાઈગ સાથેના આ દ ાદાર ગ્રંથની ડિંમત માત્ર છે. અઢી રૂપિયા, લખાઃ શ્રીયશવજય જૈ' ગ્રંથમાળા, હેરી રોડ, ભાવનગર -(કાઠીયાવાડ) C) :---ઍકિ---->[ઃછો:Jક-સ્મૃગંજ--શ્ન|--|--ઍલિછે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org