________________
ઈમ આડંબર અતિઘણે કીધે સંધિ અનેક કામિ ઠામિ ગાયન ઘણું ગાઈ ગઢિત વિવેકે રે. ગુ. ૧૦૩ સુંદર સૂકડિ અગમ્યું ગુરૂતનને સંસ્કાર, કરઈ સંઘ સઘલો મિ દલતે દુરિત વિકાર રે. ગુ૦ ૧૦૪ શ્રીગુરૂ ગુણ સંભારત સંઘ આવઈ નિજ ઠામ, અધ્યાંણ મૂકી ઘણાં કીધે દેવ પ્રણામે રે. ગુ. ૧૦૫ મહિસાણા નગરિ ઘણું તઈ શ્રીજિન પાસ. કમલવિજયવર વિબુધને “હેમ” કહઈ ઈમ રાસ રે. ગુ. ૧૦૬
રાગ ધન્યાસી. શ્રીકમલવિજયવર વિબુધના નામથી સકલ કલ્યાણના કેડિ; સંપદા સવિ મિલઈ દુરિત લૂરિ લઈ મંત્રમાં મૂલગો એહ કહીઈશ્રી ૧ જાસ વૈરાગ્ય વર વાનગી વાસના સષર સુવિહિત જતી રિદય રાષી, જાસ સંગ રસ સરસ સવિ પાછિલા સાધુ ગુણ રાસિને હૂઉ સાષી શ્રી ૨ રૂપરેષા ધરે અસમ સમરસ વરે સાહ ગોવિંદ સુત સાધુ સીહે; કહતિ કવિ હેમ' થિર પેમ એશ્રીગુરે હેઉ મહ સુહકરે અમિયજીહે.શ્રી૩
(૧૩૮)
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org