________________
અણસણ સીધું ગુરૂતાણું જાણું સવિ પરિવાર,
જઈ છેદ કરઈ ઘણે કરઈ વિલાપ અપાર રે. ગુo ૯૧ ગુરૂ કિમ વીસરઈ જિહને એ ઉપગારે રે; ગુરૂ નવિ વીસરઈ રત્નત્રય ભંડારે રે.
ધર્મધ્યાન આધારે રે. ગુ. આંકણું. ૨ ગુરૂજી હવઈં અહ્મારડી કવણ કરેક્ષ્યમાં સાર; તુહ્ય અકાલ મુંકી ગયા કરસ્યું કવણ આધારે રે. ગુરુ ૯૩ જે તુહ્મ મુખ નિરજી કરી કરતા મન ઉલ્લાસ તે પ્રભુ આજ અહ્મારડી પૂરસઈ કુણુ આસે રે. ગુરૂજી વચન સુધા સમા પીધાં છઈ અભે જેહ; સાંભરચઈ અહ્મનઇ સદા શિવ સુખદાયક તેહ. અહ્મનાં ગુરૂજી જે સદા દીધી સીષ ઉદાર; તે અહ્નનઇ હિતકર હુઈ હોસઈ વલીએ અપાર રે. ગુ. ૬ ઈમ વિલાપ બહુપરિ કરી કરઈ ઘણેરે શોક; શિષ્ય સવેનિં પ્રીછવઈ વિવિધ વિનાણે રે. કીધી મનહર માંડવી તેરહ ષિણનું માન; કિસું સુગુરૂ પધરાવિવા આવ્યે અમરવિમાને રે. સૂકડિ કેસર બહુ ઘસી માંહિ ઘણે ઘણુસાર, સુગુરૂ શરીર વિલેપિઉં ભરિએ પુણ્ય ભંડારે રે. લહકઈ ટેડર ફૂલનાં ધૂપ ઘડી મહકાય; નવ અંગિ સંઘિ મુદા પૂછ ગુરૂની કાયે રે. પંચ સબદ વાજ્યાં ઘણા ભુંગલના ભેંકાર, ઝાલર રણઝણકઈ ઘણું માદલ ના ધંકારો રે. ગુ. ૧૦૧ ઢોલ ઢમક્કઈ અતિ ઘણું સરણાઈ વર તૂરક જેવા ગુરૂની માંડવી મિલ્યા લેક ભરપૂરે રે. ગુ. ૧૨
(૧૩૭)
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org