________________
માત મનારથ સિવ ફૂલ્યા સીધાં સઘલા કાજ; મહા મહોત્સવસ્તુ ડેવઇ કુમર નામ કેલ્હરાજ.
ભણ્યા ગુણ્યા સહેજÛ સદા સુત રાષઈ ઘર સૂત; માત પિતાઇ તિ ચીંતવી ભણવા મુક પૂત. ભણી ગુણી સઘલી કલા સુત હૂએ અતિ જાણુ; દ્વિનિ દિનિ વાધઇ દ્વીપતા ગુણમાણિકની ષાણુ. ચઉપઈ ઢાલ.
Jain Education International 2010_05
-
For Private & Personal Use Only
૧૦
રાગ રાગિરી.
.નીડાલ.
પિ રિતના અવતાર કાય કાંતિ કાંચન ઝલકાર; નર નિરક્ષી પામઇ આણંદ મુષ પૂરા પૂનિમના ચંદ્ર. સાહઇ જસ સુંદર આંષડી જિહવી કમલતણી પાંડી; ધ્રુતપતિ દાડિમની કલી જાસ જીહુ રીતિ પાતલી. અધર રગવિદ્રુમના સચ જાસ નાસિકા સૂડા ચાંચ; અતિ વાંકડી ભલી ભમહુડી જિહવી મનમથની ધ ુડી, આરીસા સમ જાસ કપાલ પાણિપાય રાતા ર’ગરાલ; અમિ ઇંદુ એપમા ભાલ......... કબૂસમ જસ કંઠ ત્રિરેષ કરચરણે સવ સુંદર રેષ; અતિ ઉંચા આપઇ મિડું 'ધ વદનસાસ ચંપકના ગધ. વર લખણુ કુ અર કેમ્હરાજ સજન સવેનાં સારઇ કાજ; લાક લાખનાં લેાચન હુરઇ દીઠ મનનઇ કૌતુક કરઇ. અતિહિ અનેાપમ એહનુ રૂપ નિરષી હિઅડઇ હુરષઇ ભૂપ; જાણિ કિ અમર કુમર અવત ઉ ચારૂ ચાતુરી ગુણમણુિ ભર્યું . ૧૮ ખાર વરસના અર્ જામ પિતા ગયા પરલેાક” તામ; માત સહિત કેલ્લુરાજ કુમાર આવ્યા ગઢ જાલેાર મઝાર. હરષઈ નિરષી નરના વૃંદ માત મનારથ વદ્યીક દ;
( ૧૩૦ )
૧૧
૧૨
૧૩
૧૪
૧૫
૧૬
૧૭
૧૯
www.jainelibrary.org