________________
2ઠક જ
==
'
.'
हेमविजयगणिविरचित
–મવિષયાસ.
સરસ વચન રસ વરસતી સરસતિ કવિઅણુ માય; સમરિય નિયગુરૂ ગાયસ્યુ પંડિત પ્રણમિય પાય. કમલવિજય વિદતિલક સુવિહિત સાધુસિંગાર; તાસ રાસ રઆિમણે ભણતાં જય જયકાર. મરૂમંડલમાં મૂલગું દ્રોણાડું વરગામ; વિત્તવંત વ્યવહારિઆ વસઈ સદા અભિરામ, ગઢ મઢ મંદિર માલિઆ હાટ ઉલિ સુવિસાલ; મોટા મને હર દેહરા વલિ પોઢી પસાલ. તિહાં મહાજનમાં વડે ગિરૂક શેવિંદસાહ; સતીશિરોમણિ ગુણવતી ગેલમદેને નાહ. વસુધામાહિં વડઉ ઘણું ઉસવાલ તાસ વંસ, ગેત્ર ગુણ તસ છાજહડ જગમાં જાસ પ્રસંસ. પતિનું પ્રેમ ભેગવઈ ગેલમદે વર ભેગ; જાણિ કિ જગમાહિં મિલે રતિપતિ સંગ. સુભ સુપનાંઢું જનમિઉ તાસ તનય ગુણવંત
સહુથઈ સંઘ સુહાસણી પૂરી મનની વંતિ. ૧૭
(૧૨૯)
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org