________________
૨૪૪
હાલ છે ચતુર સનેહી દે આસીસ. એ દેસી, સુગુરૂ તિહાં બઈઠ સાહિ હજૂર રે, ધરમ ગેઝિસાહિણ્યે દયારસ પૂરઈ રે. શ્રીજિનશાસન સિર જયે. આંકણી. માનસિંહની વર્ણના શ્રીજી શ્રીમુષિ મંડી રે, બહુત બહુત ઈનકું કા પુનિ તુહરીતિ નિઈડી રે. શ્રી. ૨૪૫ કસમીર મારગ દેહિલે જલિ ઉપલે કરિ પાલઈ રે, લંઘે સંયમ પાલતા ઊપરિ પડતઈ પાલ રે. શ્રી. ૨૪૬ હકમિ હમારઈ હમ તિહાં સરજલ સર છેડાઈ રે, રહમ તુમ્હ એહનઈ અપની દેહુ બડાઈ રે. શ્રી. ૨૭ સાહિ હુકમ ગુરૂ માની ધમઈ સાકર વાહી રે પહિલે ગુરૂ મન તે સહિયાં તે બલિ સાહિ રે. શ્રી. ૨૪૮ શ્રીસાહઈ બલિ પૂછીયે મંત્રીસર બોલાઈ રે, જિનશાસન કુન માનિછ જિનતઈ અધિક ભલાઈ રે. શ્રી૨૪૯ તબ મંત્રીસર વીનવઈ હમ ગછિ દેવે દીધો રે, યુગપ્રધાનપદ પૂરવઈ કહે કિનકું અઉ સીધે રે. શ્રી. ૨૫૦ નાગદેવ શ્રાવક હું તિનિ અદૃમતપ કીને રે, યુગપ્રધાન યુનિ કુન અછઈ તબ દેવઈ સાનિધિ દીને રે. શ્રી. ર૫૧ સેવન અક્ષર તુઝ કરઈ પ્રગટ કરેચઈ સેઈરે, યુગપ્રધાન તું જાણુંયે જિમતિમ નામ ન હોઈ છે. શ્રી. ૨પર જિનદત્ત સૂરિ વાચીયા બીજઈ કહી ન દીઠે રે જાગૃતસ્વાદ લીયે નહી તેલ હવઈ જાહ મીઠે રે. શ્રી. ૨૫૩ અવર સૂરિ તાં લગિ ભલા જા ન ચડઈ કરિ એહા રે, અરહટ મુષ તો જેથઈ જ ન વરસઈ મહા રે. શ્રી૨૫૪
(૧૧૧).
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org