SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ શત્રુંજય આદિક જિકે ગુ તીરથ જેહને ઉદાર, સારા તુઝકું મઈ બકસ્યા સવે ગુ. કરિવી તિણિકી સાર. સા. ૨૩૩ આજમષાનકું ભેજિયો ગુસવિ તીરથ કુરમાણુ સા. બકસે તીરથ મંત્રીકું ગુઢ ઇનકે કરિ સમ્માન. સા. સાધુ કાસમીરકું ચાલતાં ગુરુ બઈ સાહિજિહાંજિ; સાવ સમરી ગુરૂ બોલાઈયા ગુ. જાણિ ધરમકે કાજ. સા. ૨૩૪ મંત્રી સરસું તિહાં ગુરૂ ગુરુ હુતે શ્રીદરબાર, સાવ આસાઢ સુદ નવમીથકી ગુ. સાત દિવસ અમારિ. સા. ૨૩૫ દીની મઈ તુઝકે ઈહાં ગુગારહશુવાંમાંહિ; સાવ લષિ કુરમાન પઠાવિયા ગુ. પાલાવઈ સવ પાંહિ. સા. ૨૩૬ હુકમ સુણો રાજા સવે ગુરુ સાહિ પુસીકઈ હેતિ, સા માસ વિમાસ અધિકદીય ગુ ફલિયે પુણ્યને શેત. સા. ર૩૭ શ્રીજી મંત્રિનઈ ઈમ ભણુઈ ગુજલાહાર, સાવ હમસેતી માનસિંહ; ગુહ ભેજે હમહ નિહોર. સા. ર૩૮ માન હુકમ માનસિંહજી ગુરુ ચાલે ડુંગર લેઈ; સાવ મંત્રીસર સાહિજ દીયે ગુસાથિ પંચાયણ દેઈ. સા૨૩૯ સાધુ વિહારઇ વિહરતા ગુ. સહપરિસર સૂર; સા ગરિ કસમીર પધારિયા ગુ. ભએ શ્રીજીકઈ હજૂર. સા. ૨૪૦ સાહિ હુકમ શ્રીમંત્રીજી ગુરુ આવિ રહે હિતાસિ; સાવ અંતેઉર રક્ષાભણ ગુ. જાણી મંત્રિ વેસાસ. સા. ર૪૧ કાસમીર સાહિયઈ લિયે ગુ. અમર હૂ રિપુરાજ; સાવ સાહિ નગર અમૃત વસઈ ગુ૦ કિમ કરઈતેહ અકાજ. સા. ૨૪૨ વૈરિવંદ જીપી કરી ગુરુ આએ શ્રીલાહાર, સાવ સાહિ સનમુષ બેલાઈયા ગુ. સદગુરૂ આએ ભેરિ. સા. ૨૪૩ (૧૧૦) Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004603
Book TitleAetihasik Ras Sangraha Part 3
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy