________________
કરઇ મહાચ્છવ સંઘ પુણ્યભ’ડાર ભરઇ રી. સાંકર સુત વીરદાસ અવસર લહિ સુપરઇ રી; સાથિ થઈ લાહાર મારિંગ ભગત કરઇ રી.
અન્ય૦ ૨૨૨
સરસામાહિ પધાર ફાગુણુ પિષ ઊજલઇ રી; માિિસ દ્વિનિ લાહાર શ્રીસાહિજીનઇ મિલઇ રી. અન્ય ૨૨૪ ગઉષથકી પાતિસાહ મનસુષ આવિ અષઇ રી;
બહુત મહુત ઘઇ સ્વામિ અમ તુમ્હેં આઇ સુષઇ રી. અન્ય૦ ૨૨૫ નુ કછુ ભયેા તુમ્હેં ભેદ આવત ૫થ મહી રી; દૂર કરૂ ંગા તેહ તુમ્હપઇ નિયમ ગહી રી. હમસેતી હરરાજ ધરમકથા કહીયઇ રી; અઇસી કહેા કછુ દ્વાહ રાષી રહેમ હીયઇ રી. જઇસી કૃપા તુઝ ચિત્તિ સતતિકઇભી તિસીરી; થાઉ ધરમ પ્રમાણિ ઢાલતિ ઘર વિલસી રી. સાહિ હુકમ નિજામિ આએ સ ગુરૂ ભલઇ રી; મંત્રીસરકુ પૂષ્ટિ ડાહાં મતિ ન ડુલઇ રી. પરબત સાહિ પ્રવેસ ઉચ્છવિ દાન દિયઇ રી; ષરચી મહુલા દ્રવ્ય જગમઇ સુજસ લીયઇ રી.
" હાલ ૫
અન્ય૦ ૨૨૩
Jain Education International_2010_05
For Private & Personal Use Only
અન્ય૦ ૨૨૬
અન્ય૦ ૨૨૭
અન્ય૦ ૨૨૮
અન્ય૦ ૨૨૯
ગઉડી રાગ.
મન મેાહિ રહ્યો રે. એ દેસી.
અડઇ ગુરૂ સાહિઇ કહ્યો ગુરૂ સાહઇ રે, વિરૂદ હૂંઅઉ વિખ્યાત, સાધુ ગુરૂ સાહઇ રે;
સાહિનઇ આગ્રહિતિહાં રહ્યા ગુરૂ॰ વરષાવાસઇ સુહાત. સા૦ ૨૩૧
અન્ય૦ ૨૩૦
દ્વારાવતી દેહરાંતણા ગુરૂ॰ સાંભલિ મહુત વિનાસ; સાધુ॰ રક્ષાકારણ વીનવ્યે ગુ॰ મેલઇ સાહિ ઉલ્હાસ.
( ૧૦૯ )
સા૦ ૨૩૨
www.jainelibrary.org