SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ તબ શ્રીસાહિ હુકમ કરઈ યુગપ્રધાન જિનચંદે રે, આચારિજપદ શિષ્યકું દેઊ કરે આનંદ છે. શ્રી. ૨૫૫ વલિ મંત્રી સાહિનઈ કહઈ ઈહાં અમારિ પાલી જઈ રે; અમૃતતૃસ માં જઈ નહી જઈવલિ વલિ અમૃત પીજરે. શ્રી૨૫૬ ખંભાયતમંદિરતણું સાગર મછલી છોરી રે; એકમાલિ લીલા કરે કહિજ જે કરઈ ચરી રે. શ્રી. ૨૫૭ એક દિવસ લાહેરમાં જીવ સબ ઉગાર્યા રે, પાપકરમથી પાપીયા સાહિ હુકમ સબ વાર્યા રે. શ્રી. ૨૫૮ ઉચ્છવ દિવ સાહિયઈ દીય નિજવાજા ગજઘાટ , રાયસિંહ રાજનઈ વીનવી દાન દાલદ કાટ રે. શ્રી. ૨૫૯ સાતમી ઘરિ ઘરિ દીય ઈક ચુનડી સુરંગી રે, પૂગીફલ નાલેરણ્યું સેર પાંડ તિમ ચંગી રે. શ્રી. ૨૬૦ સધવવધૂ મેલિ આપીયાઉ રાતીજાગર નીરે રે, ફાગુણ સુદિ દ્વિતીયા દિનઈ કઈ કહ્યું શ્રીજીકે રે. શ્રી. ૨૬૧ યુગપ્રધાનજી થાપીમેટ નંદિ મંડાણ રે, આચારિજ માનસિંહનઈ મિલિ નરનારિ વષાણુઈ રે. શ્રી. ર૬૨ નામ દીયે ગચછનાયકઈ દેવી સિંહનઈ દવે રે, શ્રીજિનસંઘસૂરિ શ્રીમુષઈ ચંદ્ર લગઈ જે ચાવઉ રે. શ્રીર૬૩ પાઠકપદ દેવરાવી શ્રુતસાગર મનિ આણી રે, સુહગુરૂ શ્રીજયમનઈ રતનનિધાનઈ જાણું . શ્રી. ૨૬૪ વાચકપદ ગુણવિનયનઈ સમસુંદરનઈ દીધે રે, યુગપ્રધાનજીનઈ કઈ જાણિ રસાયણ સાધે છે. શ્રી. ૨૬૫ નંદિમહોચ્છવ આવિયા તેહનઈ આપાવઈ રે; રૂપાનાણે હરષઢું લાલ ગુલાલ લગાવઈ રે, શ્રી. ૨૬૬ યાચકલેક ભણી ઈહાં દેવે કેટી દાને રે, (૧૧૨) Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004603
Book TitleAetihasik Ras Sangraha Part 3
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy