________________
વિક્રમનુપદીપઈ અધિક પર જગ વાજીંજસનઉતૂર, આં૦ ૮૮ નૃ૫ વાસ કાજઈ ગઢ કર્યઉ પાષતી, નગર નિવેસ વિહારીયા વસિવા તિહાં આવીયા, સુણિ સુન રેસતિણિનગરનઉ સુમૂહૂરતઈ સુભલગન સુંદરિઠામ જિહાં ભલા મંદિર માલીયા કેડિમદેસર દીયલ નામ. ૮૯ સવિ મંત્રિ તંત્રઈ પૂછવા વછરાજ એક ધુરીણ, પરભૂમિ પંચાનન બિરૂદ જિણિ ધર્યઉ અતિ સુપ્રવીણ; શંત્રુજ્યદિક યાત્રા કરી જિણિ કર્યો અંગ પવિત્ર, દેરાઉરઈ જિનકુશલની યાત્રા કરઈ વિમલચરિત્ર. મુલતાણુરઈ નરપતિ તિહાં બેલાઈ સુણિ જસવાદ, વરતુરગ કરિ બહુમાનીયે પંચાંગ દેઈ પ્રસાદ તિણ છત્ર એકજ આપીયેઉ બહુવર્ણ કરી વિચિત્ર, વિક્રમનઈ સિરિ ધર્યો જાણે ચંદ્રમા નષત્ર. દેવરાજ સુત ત્રિહ હૂઆ દસૂ તેજા નામિ, ભેજપું ત્રીજઉ ભુણ મંત્રી સારઈ સજનાં કામ, હંસરાજ હંસત પર જલમાહિ મજજન કિદ્ધ, દસુતનયની બહુ વલી ગા રૂપ કરણ પ્રસિદ્ધ નબા તનય ક્ષેતસી ખરઉ જેગા તનરૂહ પંચ, સિવરાજ પંચાયણુ વલી સિંહરાજ પ્રમુષ અવંચ, ચઉવીટ્ટ દેહરઈ અદ્યાપિ જસુ સંતાન, ધવજાપ કરણી નિતુ કરઈ કિમ છોડઈ કુલપુત્ર માન. ૯૩ શ્રીવંત નઈ જયવંત રૂપા પુત્ર કુલગ્રહદીપ, મંત્રી કર્ણ સુત શ્રીપાલ દીપઈ જાણિ મુગતા સીપ, સદારંગ રાયમલ્લાદિ તસુ સુત દુઇ તેજા પુત્ર, શ્રીવંતના સુત પદમસી ઉદાદિક મંત્ર સુનેત્ર. વછરાજ નઈ ઘરઘરણિ વાલ્હાદેવિના સુત સિંહ,
(૫)
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org