________________
૯૫
કસિંહ શ્રીવરસિંહ સેહઈ નરસિંહ વલી રતનસીની નારિ કેતક્ટવિ, તસુ પુત્ર રાજા સૂરિજમલ્લ સંસાર સગુણ ગજરેવ. મંત્રિ રાજધર સુત માલ પીથા વલી જઇતા જાણે, સંસારચંદ્ર સુત માન માનઈ કરી મેર સમાણુ રત્નસીહ સીત વસ્તા વલી રાયમલ્લ માંડણ નર, વસ્તપાલ સુત સુરતાણુ સાંકર ઠાકુરસીહ સબૂર. વયરસલ્લુ ભાષરસહ આદિક મંત્રિ નર જાત, રાયચંદ નેતસી પ્રમુષ માંડણ તનય મંડ વિખ્યાત; ધનરાજ મહં રાયપાલસુત રામદાસ સામીદાસ, નરસિંહ સુત નવ થયા નવનિધિ જિમ પૂરઈ આસ. ભીમરાજ અષા વયર વાઘા વર પંચાયણ જમિ, દૂધરાજ સાંગઉજિણ ગોડાસુમતિકરિ અભિરામિક વિક્રમનરેસર વંસ હિવ જાગીયઉ લૂણકરણ, અવતાર લીધઉ દાન દેવા જાણવા કરણ. લુણકર્ણનઈ સુત જયેતસી પરતાપસી સુપ્રતાપ, રતનસીહ તેજા વયસી રૂપસીહ કૃષ્ણ નિપાપ; શ્રીરામજી તિમ નેતસી કરમસી સૂરજમલ્લ, કર્મસિંહ મંત્રીસર હૂયઉ હિવ સુરમણિ જિમ અમુલ્લ. લુણકર્ણ નઈ લહુવઈ ટીલઉ રાજનઉ જિણ દિદ્ધ, વિધુ જલધિ ઇંદ્રિય ચંદ્ર વત્સરિ વીકાનયર પ્રસિદ્ધ ગઢ કયઉ તિહાં શ્રીકર્મસિંહઈ નામિવિહાર ઉદાર, બહુવિત્ત ષરચિ કરાવીયઉ ધન જે કરઈ એ ઉદાર. શ્રી સાંતિસાગરસૂરિ પાઈ નંદિમહમંદાણિ, જિહંસસૂરિ થપાવીયેઉ નવિ કરી ધનરી કાણિક મુનિવેશદાનિ સંતેષાયા જે મિલ્યા ઉચ્છવિ તથ,
૯
૧૦૦
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org