________________
આવેચાઈ તિણિ રાજનઈ જાણવઈ કાજ. જાયા માયા મહીયઉ નૃપલ બુલાઈ; વિક્રમનઈ ઈણિપરિ કહઈ તસુ જેમ સુહાઈ. જે નિજભુજ ષાઈ ધરા સુત તેહ પ્રમાણ ભેગવિતાં પિતૃરાજનઈ કિમ લહઈ વષાણુ બાપની જોગવી માર્યું ભગિની પિતૃજાત; રાજ્ય સુરી સુતનઈ કહી તિણિ સાંભલિ વાત. જંગલદેસ લેઈ કરી સાથઈ વછરાજ; બુદ્ધિમંત મેટે અછઈ કરઉ તિહાં વછ રાજ, એહની સીષઈ ચાલિયે જાઈ જંગલદેસિ; મંત્રીનઈ પુણિ સીષઈ તું પૂઠ મ દેસિ. છલિ બલિ સવિ કરી સજડઉ કરી રાજ, મંત્રી તિસઉ કર તુહે નાનઈ જિમ લાજ. તુહ લઈ સુત મઈ દીયલ તુહ છ મતિ પ્રાણ મત કાઈ એહની કદે લેપઈ કેઈ આણું. સષ ઈષ જિમ ત્રેવડી વછરાજ હું તેહ, સુભ શકુન વિલિ પેરીયઉ નવિ માવઈ દેહ. કાઠુંની ગામઈ રહી ભૂમીયાનરેસ, કાઢીનઈ સુષ ભેગવઈ વાસી નિજદેસ.
તો હાલ
રાગ કેદાર ગઉડી. પટાણિ રંગાદેવિનઈ સુત થયા હરખ્યઉ રાય; લુણકરણ કરણજિસઉ પ્રતાપઈ ધરઈ દાય ઉપાય, વલિ નરલે રાજઉ તેમ ઘડસી વલી વીસલ નામિ, મેઘરાજ કેહણુસુત સેવે રાષઈ જગમાં નિજનામ.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org