________________
હંસરાજ ત્રીજઉ તિહાં સુગુરૂ વષાણ રે. તિહાં વચ્છરાજ સુભટ પરઈ નિબંધ જોડિ રે; રણમલ્લ નૃપ પાસઈ વસઈ નાણુઈ કાઈ ખોડિ રે. અન્યદિનઈ સેવા ભ| કુંભાનઇ પાસિ; રણમલ્લ નૃપતિ પધારીયા ચિત્રકુટિ વિમાસિ. રણમલ્લ રાણુઈ હણ્યઉ કરી કઈ પ્રપંચ, નૃપ સરકજન મારિવા ન કરઈ ષલખંચ. હિવ જે સુત તેહનો તિણિ દેશ વિણસ; જાણે અંતેઉર ગ્રહ કર્યો જંગલ વાસ. રાજકાજ સગલા કરી વછરાજ મંત્રીસ
ધઉજી નિજ વસિ કીયે પૂછઈ તસુ નિસદીસ. વયર લેવાનઈ કારણઈ ઈધ અનેક
ધઈ રાણે નિરરત્યે લાગી જિમ ભેક. મેદપાટ દહવટ કરી જે જોધપુરિ આઈ, અંતેઉર જંગલથકી આણી હરષિત થાઈ.
દ્વાનઈ સીતા સમી નવરંગદે નારિ, વીકમ વાદા નામિ એ દુઈ સુત સુષકાર. હાડી જસમારે વનઇ જાયા વિહે પૂત્ર, નીંબા સૂજા તિમ વલી સાતલસુભ સૂત્ર. વીકઉ તેજ અધિક ગિણી જસમાદે દેવી;
સઉકિ તણુઈ જઈ લગી ઈમ ચિંતવઈ હેવ. उक्तं च
वरं रङकलत्राणि वरं वैधव्यवेदना ।
वरमरण्यवासो वा मा सपल्याः पराभवः વિક્રમકુમ છતાં તિહાં મુઝ પુત્રનઈ રાજ,
(૯૩)
॥७७ ।।
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org