________________
સરગસુષ પામીયા એ કીધા કામ ઉદાર. મેરાગર તસુ સુત હૃઅઉ એ હરષદે તસુ નારિ, વિમલ આબુગિઈએ જાત્ર કરઈ ગિરનારિ. વિમલગિરઈ જાત્રા કરી એ તીરથ મુગતઉ કિ; ગુપતિ દાનઈ કરી એ જગમઈ જસ જિણ સિદ્ધ. કુલમંડણ મંડણું હૃઅ એ તાસુ સુપત્ત પ્રસિદ્ધ) સુમહિમા તેહનઈ એ નારી સીલસમદ્ધ. તીરથયાત્રા તિણિ કરી એ સમરી વલિ નિજ ઠામ, સપરવાર થઈ એ આવ્યઉ મહેવા નામિ. જિનપૂજન પિષધ કરઈ એ પર્વદિવસ ધર્મકાજ; કમઈ અનશન વિધઈ એ પામ્યઉ સરગ સમાજ, ઉદયકરણ ઊદ હિવ એ તસુ નંદન મતિધાર; દયારસ પૂરીયઉએ ઉછરંગદે ભરતાર. તેહના સુત બેવઈ ભલા એ નરપાલ નઈ નાગદેવ; તેજઈ કર દનકરૂ એ કરઈ શ્રીસદગુરૂ સેવ. નાગદેવ ઘરિ કુલવધૂ એ નારંગદે વરવંશ, ગુણઈ કર સોભતી એ ઝીલવતી અવતંશ. તાસુ તનય જય ધરૂ એ જેસલ વરમ નામિ, કલા ગુણ આગલા એ સારઈ સગલા કામ.
| હાલ ! પુણ્યઈ પ્રીતમ મિલઈ.
રાગ ગુડમલ્હાર. તેહનાં પુત્ર તિરહે હૂઆ જાણે ત્રિવરગ સાર રે, ત્રિભુવનની રક્ષા ભણી વિહિ કી અવતાર રે. શ્રી વછરાજ વડઉ તિહાં દેવરાજ સુજાણ રે,
આ૦ ૬૫
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org