SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ગ૪૪ ૪પ ૪૭ મેદપાટ દિસિ આવી ચિત્રકૂટન વાસિ રે, રાજાયઈ સનમાનીયઉ ફલીયઉ પુણ્યવિલાસ રે. ઢાલ છે વાહણ સિલામતી એ હુસેની. ધન્યાસી. શ્રીપતિસાહિની વાહિની એ માલવદેસતી તામ; સુણી તિહાં આમતી એ આકુલ થયા પુરગામ. રાણુઉછ ઈમ કહઈ એ સંઘપતિ કરઉ ઉપાય, જિણઈ સેના વરઈ એ પરધાનઈ તે થાય. તિણિ સેતી સંધિ સાચવી એ પાછી સાહિની સેન, ઉતારી આવીયઉ એ સકતિ કરી મહએન. હિવ નગરી હરષિત હુઈ એ રાજા ઘઈ બહુમાન; મંત્રીસર થાપીયઉએ દેઈ હય ગય દાન. હિવ કયઉ મંત્રી હઅઉ એ ગેગ્યાનઉ કર છોડિ સુજસ જગ જણ લીયે એ પૂરિ મરથ કોડિ. હિવ અણહિલ્લપત્તન ગયે એ મંત્રી ધરીય ઉલ્લાસ નૃપઈ બહુ માનીયઉ એ આઉ પાટણ તાસ. શ્રીજિનબિંબ ભરાવિયા એ પરચી બહુવિધ વિત્ત, સવે કર છડીયા એ જ્યાં રાજના ચિત્ત. લોક હતાચારિજ કર એ શ્રીજિનરાજનઈ પાટ; દિરાવ જિણિ વધઈ એ નંદિમહોચ્છવ થાટ. તિણ ઉચ્છવ જે આવિયા એ વસ્ત્રાદિકનઈ દાનિ; સંધ્યા સાહમી એ માની કાઇ કાન. ગજરદેસઈ જીવની એ હિંસા સગલઈ વાર; કુમારગુપની પરઈ એ હિવ વરતાવિ અમાર. શત્રુંજય જાત્રા કરી એ ભરીયા પુણ્યભંડાર; ४८ પ૦ ૫૩ પY Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004603
Book TitleAetihasik Ras Sangraha Part 3
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy