________________
ગ૦ ૩૩
વિલ્હા નામઈ તેહનઈ સુત રતિપતિ સમ ગાત્ર રે, શત્રુજ્ય રિવતગિર સંઘ કરી કર જાત્ર રે. ગ. ૩૧ મુગતિમારગ મુગતઉ કી દેઈ દાન અપાર રે; સર્વસંઘ પહેરાવી સેહગ સિરિ ઉરિ હાર રે. ગ. ૩૨ સેવનમુદ્રા થાલણ્યું પંચસેર ચિત ચાહ રે, માદક લાહી ઘરઘરઈ લાછિતણુઉ લ્યઉ લાહ રે. શ્રીજિનકુશલસુરીસનઉ પદઠવણઉ ઉચ્છાહ રે, પાટણનગર કરાવીયઉ શ્રીઆચારિજ પાંહિ રે. ગ. ૩૪ શ્રીસમેતસિષર જઈ કરઈ સફલ નિજમાલ રે, સંધ સહિત મન ગમ્યું જાણી પૂરવ ચાલિ રે. ગ૩૫ પરસેનાયઈ રૂંધીયા મારગ સંઘાધીસ રે, સંઘ સબલ તે જાણિનઈ નાઠી નામી સીસી રે. ગ. ૩૬ લાહણિ પંકરગિરિ પરઈ કીધી મારગ તામ રે, સલૂકાર દીયઉ વલી રાખ્યઉ જિણ નિજ નામ રે. ગ૦ ૩૭ ઈમ કરિ જિનશાસનિ ઉદઉ અનશનવિધિસું લીધો રે; સંઘપતિ સરળ પધારીયા વઘુવડુ કારિજ કીધઉ રે. ગ૦ ૩૮ તાસુ પાટ વિલ્હઉ હૂયઉ તસુ ઘરિ વીના નારિ રે, કયા ધરણા તસુ થયા સુત નંદઉ સુવિચારિ રે. ગ૦ ૩૯ શ્રીસિદ્ધસેહરગિરિતણું શ્રીગિરિનારિની જાત્ર રે, સંઘપૂજ વિલિ તિણિ કરિપષિ અપૂરવ પાત્ર રે. પર્વદિવસનઈ પારણુઈ વિવિધ અન્ન પકવાન રે, સાહષ્મીવચ્છલ કરઈ જાવજીવ પ્રધાન રે. ઈમ નિજધન વાવી કરી સાતે ષેત્ર પવિત્ર રે, સુરકઈ લીલા લહી નિરમલ જાસુ ચરિત્રે રે. તાસુ પાટ કર્યો હૂ નામઈ પિણિ પરિણામ રે; મીઠઉ અમૃતફલ જિસઉ સમરી પૂરબજ ઠામ રે. ગ૦ ૪૩
(૯૦)
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org