________________
Hહા,
તિણિ અવસર ખરતર સુગુરૂ સૂરિ જિનેસર સાર; સાધુ વિહાર વિહરતા આયા તિહાં સુખકાર. શુભ શકુને કરિ જાણીયેઉ હાસ્યઈ લાભ મહંત; વરખાવાસ તિહાં રહ્યા સંજમ ધરિ એકત.
છે હાલ છે
રાજપુરૂષ યો કારીઉ. અન્યદિવસ સાયનસુરી નિસભરિ આવી તામે રે; શ્રીગુરૂનઈ વીનવઈ હાસ્યઈ ફલ અભિરામે રે.
૨૩ ગચ્છાતિ અતિ હરખિત હુઆ. આંકણી. ચારિ નૃપતિ સુત બૂઝસ્ય જિનશાસન ઉદય વિલાસે રે, કહિસ્ય તિણિ તુમ્હનઈ ઈહાં લાભ અછઈ ચઉસાલો રે. ગ. ૨૪ શ્રીગુરૂની. દેશન સુણ જાણી અમૃતરે રે, પ્રતિબુધા તિણિ ખિણિ સવે ધરમ કરઈ તિણ વેલો રે. ગ. ૨૫ દિન પ્રતિ જિનપૂજા કરઈ નિસુણઈ શ્રીગુરૂવાણિ રે, શ્રી પુંડરગિરિ રૈવતઈ જાત્રા કરઈ સુજાણ રે. મારગ જાતાં ઘરઘરઈ પૂગીફલન થાલ રે, આપ્યઉ તિણ લેકે કહ્યઉ ફેલિયા સુરસાલિ રે. ગ. ૨૭ સંઘપતિપદવી લહી સમધરિ ધરિ વરભાર રે, જયતીઅ ઉર સિવર તેજપાલ સુત સાર રે. ગ૦ ૨૮ તારાદેવી તેહનઈ લાવનલીલ નિધાન રે, ગુજરદેશ ભણી અન્યદિનઈ બહુમાન રે. ગ. ૨૯ ભેટ ઘણું દેઈ કરી લી મુકાતઈ દેસે રે, અણહિલ્લ પાટણુરઉ ધણી થયઉ તેજપાલ નિરેસે રે. ગ૩૦
(૮૯)
ગ૯ ૨૬
૧૨
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org