SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ તેહનઈ આઠ રમણિ ગુણવતી પટરાણું માનવતી સતી; માલવ પાતિસાહ બલ જિણઈ છતઉનિજભુજબલ કરિ રણુઈ. ૮ ઊવસ તેહનઉ કીધઉ દેશ કિમ પરનઈ સાંસહઈ નરેસ, તેહનઈ ત્રિહ થયા સુતસિંહ બેહિથ ગંગદાસ જયસિંહ. ૯ બહિરંગ દે બેહિથની નારિ જિહાંથી બેહિથના પરિવાર, આઠ પુત્ર તેહનઈ એ ભૂપ આઠદિશા પાલિ ન.ગજરૂા. ૧૦ શ્રીશ્રીકરણ જેસ જયમલ્લ તાન્હા ભીમા અરિહરસલ્લ પદમાં પમસિહ પુનપાલ પદમા ભગની અતિ સુકુમાલ. ૧૧ અન્ય દિવસ બેહિથ નૃપરાજ ચિત્રકૂટ આયઉ રણુકાજ; રૂદ્ર પ્રમાણિ સુભટ શત સાથિ.સૂરાંનઈ જય કહીયઈ આથિ. ૧૨ રાયસિંહજી આગલિ ભયઉતહ સુરકઈ ચડ્ય હિવ શ્રીકરણ કર્ણરાજા પરિણામવિકમyપજિમ થયઉ સુધામ.૧૩ તેહની રતનાદેવી નારિ સીતા સીલગુણઈ સંસારિક ગઢ મહેંદ્ર તિણ બલ લિઉ રાણું નામ તિહાં પામીયઉ. ૧૪ તેહના સુત ઈણ નામ આારિ જાણે ચારવેદ વિસ્તાર; સમધર વીરદાસ હરિદાસ ઊધ્રણ પૂરઈ જગની આસ. ગોરીસાહિબ જનઉ તિયઈ અન્ય દિનઈ મારગ આવીયઈ; લીધઉ બેસી છલિ બલી કરી સેના સાહિતી સંચરી. વીંટ્યઉ નગર દેષિ સાહઉ સૂરવીર કિમ ભાજઈ કહઉ, સુભટ સાત સત સેતિ રણઈ ઝૂઝયઉ સૂર પ્રાણ તૃણ ગિણઈ. ૧૭ પાછલિ જુહરિ કરિ આવિયા સૂરસકલ રણુરસ ભાવિયા; પરલેકઈ રણુ કરીય બહુત ધરણીપતિ કહીયઈ રજપૂત. ૧૮ તેહ દુર્ગ તિણ સાહઇ લિદ્ધ સામિ વિના પરમેસર દિદ્ધ હિવ જિમ એ વસાવલિ કહી તે સાંભલઉ મનઈ ગહગહી. ૧૯ રતનાદે એ હુતી કુલઘરઈ ડિપુરઈ યુહિલી અવસરઈ; સમધર પ્રમુખ તિહાં સુત ચાર વધવા લાગી કલા ઉદાર. ૨૦ (૮૮) ૧૬ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004603
Book TitleAetihasik Ras Sangraha Part 3
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy