SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ તે પ્રમ્ | वाचकगुणविनयविरचित कर्मचंद्रवंशावली-प्रबंध. - - ==== = == === = = ===== = = રાગ આસાઉરી.. ફવિધિ પાસ પ્રણામ કરિ વાગવાણિ સમરેવિ; શ્રીજિનકુશલમુર્ણિદય હૃદયકમલિસ ધરેવિ. શ્રખરતરગચ્છ રાજય યુગપ્રધાન જિણચંદ; શ્રીજિનસિંહ મુનિંદવર જિન રંજિય પવૃંદ તાસુ કથનિ ઉવઝાયગુરૂ શ્રીજયમ સુસસ, વાચનાચારિજ ગુણવિનય મનધરિ અધિક જગીસ. જિનશાસન ઉદ્યોતકર કરમચંદ ગૃપચંદ; તેહની વંશપરંપરા પ્રભણઈ સેહગમંદ. તે નિસુણુઉ હરખઈ કરી મંત્રીસર પરબંધ, ધરમવંત ગુણ ગાવતાં જિમ હુવઈ શુભ અનુબંધ. આગે કુમરનરિદના વિમલતણું સુરસાલ; ગીતારથ ગુરૂ થિયા ગુણ સુણીય સુવિસાલ. ચઉ૫ઈ. વંશશિરોમણિ દેવડાવંશ દેવલવાડઈ અધિક પ્રસંસ; નિહાં શ્રીસાગર ભૂપતિ ભલઉ રારવીર વિક્રમ ગુણનિલઉં. (૮૭) === == - - - ----- * ----- - - - - - - - મ મ મ મ મ મ મ મ મ મ કામ થાક મારા Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004603
Book TitleAetihasik Ras Sangraha Part 3
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy