________________
ર૦ ૨
ભવિકચકેર દેવીનઈ હરજઈ મનમાં લહિં રે આણંદ. જાણું યુગતિ ઈણુિં કલિકાલ યમ કેરી જેડિ; ભવિયણ ભાવઇ પ્રણમે જેહનઈ દિન ૨ એકર જોડિ નિરતિચાર ચારિત્ર પાલઈ ટાલે ટૂષણ ધીર, મુનિવર માટે મહીમંડલમાં સાગરપુરિ ગંભીર. એસવાલ ઉદયાચલિં પ્રગટ અપૂરવ એ દિનકંત; સાગરવંશ દીપાવઈ રૂડે તપ તેજિ કરી શોભત.. ગ. ૫ શ્રીવૃદ્ધિસાગરસૂરીશ્વર પાટઈ પરભાવક મુનિ ઈશ, “દીપમુનિ કહે એ ગુરૂ મેરે પરત પો બહેત વરસ. ગ૦ ૬
દૂહા, શ્રીવૃદ્ધિસાગરસૂરીતણું જે જાયેં નિતુ નામ, તે લહિસ્ય સુખ સંપદા ફલસ્પે વંછિતકામ. જયે ૨ કાર હુ સદા દ્વિતણી બહુ વૃદ્ધિ ચિંતામણિ સુરતરૂપરિ આપઈ સઘલી સિદ્ધિ.
છે ઢાલ ૧- મે
રાગ ધન્યાસી,
વાહ્ય રે ઈણિવની, એ દેશી. ભવિયાં ભાવિ સાંભલે તુમેં ગુરૂજીના ગુણ જાણું રે; પાતક સઘલાં દૂરિ પલાસ્ય જે ધ્યાસ્થઈ હઈડઈ આણી રે. ભ૦ ૧ એકમનાં જે ગુરૂગુણ ગાસ્ય જનમ સફલ તસ થાયૅ રે; તે નરનારી બહુ સુષ લહિયઇ જે ગુરુગુણ નિત્ય કહિયેં રે ભ૦ ૨ સકલપંડિતમાંહિં વિરાજઇ ગુરૂગુણ રણ સુધામ રે; માણિજ્યસભાગ્ય બુધરાજજી કહી જસપુવી પ્રસીધું નામ રે. ભ૦ ૩ તાસ સીસ મનમેહન પંડિત ચતુરભાગ્ય બુધઇદ રે;
[૭૭]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org