________________
દૂહા. ઈણિ પરિગુણ સંભારતા શ્રાવક સહુઇ જેહ, શ્રીલક્ષ્મીસાગરસૂરીનઈ આવી વંદજી તેહ. સંઘ ચઉવિહ આગલઇ સૂરીશ્વર સુવિશેસ, વૈરાગ્યનઇ વચને કરી દીઈ ધર્મ ઉપદેશ. મહાનુભાવ સહુ સાંભલો દુખ મ ધરા કેઈ; જિન ચકી પ્રમુખ નરાએ સહુ અસ્થિર ઈ. ચપલપિંપલપાનડું ચપલ જિમ ગજકાંન; ઇંદ્રધનુષ હે જિસ્ડ જેહ સંધ્યા વાંન.
વનનદી જલગ જિમ જીવિત ચપલ ઇમ જાણિ, એક શ્રીધરમ થિર અછ એ જિનવચન પ્રમાણુ. ઈમ જાણીને આદરે ધરમ કાજ સુષમંદિ; સુણી ઉપદેશ ગુરૂરાજને હરષ્યા શ્રાવકવૃંદ. અષાણાં ઘર ઘરથકી લાવઈ સહુ નરનાર, વલી ૨ સંભારઈ બહૂ ગુરૂછતણા ઉપગાર. દુષ દલગીરપણું ત્યજી મનમાં ધરી ઉછરંગ; ધર્મકરણ ઉદ્યત થયા સુવિહિત સાધુ સંગિ.
છે ઢાલ છે
કાગ વસંત
શ્રીલક્ષમીસાગરસૂરિ શિરોમણિ તપગચછને સિણગાર; બહુ ગુણગર સકલસુવાકર જનમન મેહનગાર. ગણનાયક મેરે મન વયે હે અહો મેરે ગુરૂજી;
મન વસ્યા એહ મુણિંદ. ગ સેમ્યવદન વિરાજિત સુંદર જાંણું પૂનિમચંદ;
૧
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org