________________
હા હા દેવ અટારડે રે કિરૂં કિધું એ કાજ રે. ગુ. ૧૧ તુ દેવ જીવન તુલ્સે રે તુë અહ્મને આધાર; વસાય ન વિસરઇ રે ગુરૂજીતણા ઉપગાર રે. - ગુ. ૧૨ ગુરૂજી ન વિસરઈ સમય ૨ સે વાર રે, ગુરૂજી સાંભરે. આંકણી ઈમ વિલjતાં તેહવઈ રે સુધઈ નિરમલ નીર; ન્ડવરાવઈ તવ તિહાંકણિ રે શ્રીગુરૂજીનું શરીર રે. ગુ. ૧૩ સૂકડિ કેસર ઘણું ઘસી રે કસ્તુરી નઈ કપુર, અંગ સુગંધ વિલેપનઇ રે ચરચાઈ તેહ શ્રીસૂરિ રે. ભલી ભાંતિ કરી માંડવી રે આંણું અમૂલિક તાસ; ઓઢાડી શ્રીપૂજ્ય રે સવિ શ્રાવક ચિહું પાસિ રે. વડ વ્યવહારી શ્રાવકે રે પંધિ લીયા સૂરિરાય; નીર ઝરઈ લોથણિ ઘણું રે હઈયડું દુષે ભરાય રે. ભરી મુઠી રૂપઈયાતશું રે પઇસા કેરી રે તામ; ઊપરિ તે ઊછાલતા રે મારગિ ઠામે ઠામે રે. ઈમ કરતાં આવ્યા વહી રે જિહાં છઇ નિરવઘ ઠાર; મલિયા જન તિહાં અતિઘણું રે તેહને નવિ લડું પાર રે. ગુ> ૧૮ શુદ્ધ કરાવી ભૂમિકા રે શ્રીભગવનજી માસિક પધરાવ્યા તિણિ થાનકે રે સૂરિ સુગુણ આવાસિ રે. ગુ૧૯ અગર સેર દસ તે લીએ રે સુકડિ મણું રે અઢાર તેમાંહિ પિોઢાડીનઇ રે કીધે અગનિ સંચકાર રે. સંચકારીનઇ તેહ રે આ જલિ કરિ સ્નાન; ગુણ સંભાર ગુરૂતણા રે અહો ૨ ગુરૂજીનું જ્ઞાન રે. અહ ક્ષમા ગુરૂછતણી રે અહેર કિરીયા રે ધ્યાન, ગુરૂજીઈ જિનશાસને રે વારૂ વધાર્યો વાન રે.
ગુ. ૨૨ જે સહસ લષ હોઇ જીભડી રે તે હિ પણિ ન કહાય; એકરસનાઇ ગુણ ઘણું રે કિમહી કહ્યા નવિ જાય છે. ગુ. ૨૩
(૭૫)
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org