________________
તસ પદપંકજ સેવક મધુકર દીપ કહે સુષકંદ રે. ભ૦૪ શ્રીવૃદ્ધિસાગરસૂરિ પુરંદર જે પામ્યા સરગાવાસ રે, ગુણ ગુંથીનઇ ભગતિ કીધો તેહતણે એ રાસ રે. પ ભ૦ ભણચ્ચે ગુણઍનઈ સાંભલચઈ તે ઘરિદ્ધિ સુવિશાલા રે, દીપભાગ્ય’ કહે ગુણ રઢીયાલા ગાતાં મંગલમાલા રે.
ભવિયા ભાવુિં સાંભળે. ૬ છે ઇતિ શ્રીવૃદ્ધિસાગરસૂરીશ્વરસ્ય નિર્વાણુરાસર સંપૂર્ણ
પંડિતશ્રી ૫ શ્રી સત્યવિજયગણિ તશિષ્ય પંડિતશ્રીવૃદ્ધિવિજયગણિશિષ્ય ૫૦ રૂપવિજયેન લિપીકૃતઃ છે છે સંવત્ ૧૭૫૫ વર્ષે કાર્તિક શુદિ ૧૧ ભૂવાસરે નવિનપુરમધ્યે શુભ ભવતુ વાચકર્ભદ્ર ભવતુ સર્વ ગાથા ૧૭૧
લોકસંખ્યા ૨૫૧ છે
( ૭૮)
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org