SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીલક્ષમીસાગરસૂરિને વાંદણમહોત્સવ સાર; સાહ રાષભદાસ વાઘજી કરી યશ લીદ્ધ ઉદાર. હાલ ૬ રાગ રામગિરી. લુંગીયાગિરિશિષર સેહઈ, એ દેશી. શ્રીવૃદ્ધિસાગરસૂરિ સુંદર સૂરિસિરતિલક સમાન રે ભવિકને પ્રતિબંધ દેતાં વરસી સમકિત દાન રે. શ્રી. ૧ સંવત સતર સતાલિસઇ સંઘ આગ્રહ ઉલ્લાસિ રે, વનતિ અવિધારી તેહની શેષપુરઇ ચઉમાસિ રે. શ્રી ભલઈ મુહુરતિ તિહાં પધાર્યા હરખે સંઘ અપારિ રે, ભગવન જી હાં ભલે આવ્યા ફલસ્ય મને રથ સાર રે. શ્રી. ૩ સાધમી કવાત્સલ્ય રૂડાં પરભાવના સુવિશેશ રે; ઈમ ધર્મકરણી નિત્ય કરતા પોષઈ પુન્ય અશેશ . શ્રી ૪ અથામ જાણિ ઈણિ અવસરિ પૂજ્યકેરું તન્ન રે; સાડ લષમીચંદ પરમુખ સંઘ વિમાસું મન્ન રે, શ્રી. ૫ બહુ મેહ વરસે નીર વહતે કિમ વંદાઇ ત્યાંહિ રે, ભગવનજીનઈ ભગતિ અણુ પધરાવી જઈ આહિ રે. શ્રી આવીયા શ્રીસૂરિરાજા મૂલ ઉપાશ્રયમાંહિ રે, શ્રાવક શ્રાવકા સબલ ભાવી સેવા કરે ઉછાહિ રે. શ્રી આચારય શ્રી લક્ષ્મી સાગર સૂરીશ્વર ગણનાથ રે, આવીયા છઈ તેહ તિહાંથી પૂજ્યજીને સાથિ છે. શ્રી સકલવાચકરાય રાજઇ પંડિતમાંહઇ લીહ રે, ઇંદ્રસિભાગ્યગણિ ઇસરિષા સાધુગણમાંહિં સીહ રે. શ્રી. ૯ જસ કિની ઉજજલ સકલભૂતલિ વિમલ સદગુણગેહ રે; જગતવદિતા લેકઝીતા બુદ્ધિવંતા જેહ રે. શ્રી ૧૦ (૭૦) Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004603
Book TitleAetihasik Ras Sangraha Part 3
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy