________________
રાજપુરથી તેડુ આવ્યા શ્રીભગવનજી પાસ રે; શિષ્ય રૂડા પૂજ્યકેરા નામ કહૂં હું તાસ રે. ચતુવિચક્ષણ વારૂ વાચક કાંતસાગર ઉવજ્ઝાય રે; પડિતવર ક્ષેમસાગર ક્ષમાવત કહાય રે.
વિનય આગર ગણિ નયસાગર હિતસાગરગણિ સાર રે; વીર ધીર ગણુ વીરસાગર કીર્ત્તિસાગર સુવિચાર રે. ઇત્યાદિક સવિ વિનય વૈયાવચ કરતા નિશ ને દિશ રે; સભલાવÛ સિદ્ધાંત વાચક સાંભલે મુનિ ઈશ રે.
દૂહા.
શ્રીઆચારયનઇ તિહાં ભાષ ́ તવ ભગવન્ન; એ હિતશીષ હીŪ રાષયા કહીઇ જે વચન્ન. અમ્હે તુમનઇ સુખ્યા અછઇ મોટા ગચ્છના ભાર; નિરવહિન્ત્યા ડીપરે ચવિહસંઘ અપાર. ચેાપુ' ચારિત્ર પાલયે નિરમિલ નિરતિચાર; ધરમ કામ કરયેા ભલાં જેતુથી સુખ વિસતાર. અર્હાનપુર સુતિ સહી ષભાતિ સુષળે; પાટણ રાધનપુર વલી વટપદ્રનયર વર એવુ. મેાભા નઈં અકલેસરઇ ભરૂઅગ્નિ પુન્ય અગાર; નડિઆદું નઈં દરભાવતી સેષ્ઠિ તરા શુભ ઠાર, ઇત્યાદિક પુરમંદિરઇ નગર અન” અહૂ ગામિ; ધર્મ લાભ પહેાચાડયા લેઈ અજ્ઞારૂ નામ. દસ ઢષ્ટાંત” દેાહિલે માણસને અવતાર; તેહુજ પામીજŪ સહી સુકૃતન” અનુસારિ. સામગરી દેવગુરૂતણી શ્રાવક કુલ આચાર; શુદ્ધ ધર્મની વાસના ફુલહી લડ઼ે નિરધાર.
(૧)
Jain Education International 2010_05
For Private & Personal Use Only
શ્રી ૧૧
શ્રી ૧૨
શ્રી ૧૩
શ્રી ૧૪
૩
७
www.jainelibrary.org