________________
શિષ્યતણે પરિવાર રે બહૂ હૂ જસ જે,
આણા નિતુ સિર ધરઈ એ સેગુંજ નઇ ગિરિનારિ રે અરબુદગિરિ ગેડી,
રાણકપુર તારિંગભણ એક સંપેશ્વરપ્રભુ પાસ રે ઈમ અનેક ઘણી,
યાત્રા કરી સહામણું એ. તપ કીધો બહુ ભેદ રે છ અમ ઘણા
ઉપવાસ આંબિલ તે ભલા એ; તેહને ન લહું પાર રે તપીયા મહામુનિ,
ગુરૂજી ગુણે કરી આગલા એ.
દૂહા. સંવત સતર પસ્તાલિસઈ શુભ નક્ષત્ર ભૃગુવારિ, વદિ વૈશાષિ બીજદિન શુભ મુહૂરત સુવિચાર. નિધિસાગરનઈ હસ્યું જાણું સુગુણનિધાન; શ્રીવૃદ્ધિસાગરસૂરિ દઉં આચારયપદ મંડાણ. સાર્ષિ ચઉવિત સંઘની નામ કઇ ગુરૂરાય; લહમીસાગરસૂરિ સુંદરૂ સાધુ સદા સુષદાય. સાહ શ્રી શાંતિદાસ સુત પ્રબલપ્રતાપપપુર; વડ વ્યવહારી જાણુઇ વડવષતી વડનૂરરાજનગર સિણગાર શુભ સાહ શ્રીલષમીચંદ; બહુ દ્રવ્ય પરચીનઈ કીએ પદ મહોત્સવ આણંદિ; વરસી મેહતણ પરઇ શ્રીફલદાનિ અનેક; અતિ એત્સવ આડંબરિવારૂકીએ વિવેક રાજનગરકેરા વલી પુરાં તણું મનરંગિ; સહુઈ શ્રાવક શ્રાવિકા પૂજઈ નવ નવ અંગિ.
(૬૯)
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org