________________
ચારિત્ર નિરતિચાર રે પંચાચારસ્યું,
શુભ પરિણામેં પાલતા એક ષમ દમ શમતાધાર રે અજજવ મદવ,
એ યતિધર્મ અજૂઆલતા એ. સુમતિ ગુપતિ મુનિરાજ રે જુગતિ સાચવઈ,
ગજગતિ ગેલઈ ચાલતા એક પંચ મહાવ્રત જેહ રે તેહતણું વલી,
દૂષણ સઘળાં ટાલતા એ. પરિહર પંચ પ્રમાદ રે કેોધાદિક સવિ,
કષાય વશ્ય કીધા જિણુિં એ મમતા નહીં લગાર રે નિરીપણું સદા,
મનમાંહિં રાષઇ તિથુિં એ. સુધા કિરિયાવંત રે વડ વયાગીય,
સંવેગી સિરસેહરે એ નિરમલ ચોષ ચિત્ત રે વિવિધ વિશેષથી,
તપ જપ ષપ કરઈ આરે એ. સુવિહિત મુનિસિણગાર રે સૂરિશિરોમણિ,
દીપૐ શ્રીત પગધણી એ, ભૂતલિ કરઈ રે વિહાર રે ગામ નગર પુરઈ,
જગજંતુનઈ હિત ભણું એ. શુદ્ધ પરૂપી ધર્મ રે પ્રતિબધ્યા સવે,
શ્રાવકનઈ વલી શ્રાવિકા ; જે ધનવંત ઉદાર રે દાતા દિન દિન,
સાધુતણું ભલી ભાવિકા એ. કઈ સમકિતમૂલ રે દેશવિરતિ ધરઇ,
સર્વવિરતિ કેઈ આદરઈ એ;
(૬૮)
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org