________________
૧
દૂહા. સ વત સોલ અઠાણુઇ અધ્ધદાવાદ મઝારિ, શુભ લગને શુભ મુહુરતિ પિસ પુનિમ ગુરૂવારિ. હર્ષસાગર એગ્ય જાણિનઈ આચારયપદ દીન્દ્ર, શ્રીરાજસાગરસૂરીશ્વરજી ઉત્તમ કારિજ કીદ્ધ. * સાહ શ્રીપાલ શ્રીવંત બહૂ તસ અંગજિ યશ લીદ્ધ; સાહ શ્રી વાઘજીઇ કીઓ પદમહત્સવ પરસિદ્ધ. નામ દીઉં શ્રીગુરૂજીઈ શ્રીવૃદ્ધિસાગરસૂરિ, આચારયપદ ભેગવઇ દિન દિન ચઢતે નૂર. સાહ શાંતિદાસ કુલ મુકુટમણિ સાહ ધનજી પુન્યપવિત્ર ધરમકાજ કીધાં ભલાં જેહનાં અતુલ ચરિત્ર. દેવકી નમેં નારી તસ નિપુણ સુગુણ આવાસ; બહુ દ્રવ્ય પરચી તિણિ કીઓ વાંદણાંમહત્સવ જાસ. સંવત સતર સાતઈ સહી એ શુભકારિજ કીદ્ધ; વૈશાષ શુદિ સાતમ દિનઈ માનવભવ ફલ લીદ્ધ.
૬.
રાગ ગડી. શ્રીવૃદ્ધિસાગરસૂરિ રે ગરયા ગુણવંત,
સૂરિગુણે કરી સેહતા એ પ્રણમું ભવિજનવૃંદ રે દેશી ઉદ્ય,
નર નારી મન મેહતા એ. મીઠી મધુરી વાણિ રે દી દેશના,
પ્રાણિ પ્રતિબૂઝ એ, કરતા પરઉપગાર રે શ્રીગુરૂ ઉપદેશિં,
આગમ અર્થે નવન એ.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org