________________
પાટણપુરમાંહે વસે દેસી રૂપજી નાંમિ, તેહતણે આદર ઘણુઈ જાણી ઉત્તમ કામ. સંવત સેલ નવ્યાસીઈ વાર નક્ષત્ર શુભ માસિક શ્રીખંભાયતબંદિરઇ આણિ મનિ ઉલ્લાસિ. વયરાગ લહી મનમાં તદા શ્રીભગવાનજી હાથિ, શુભદિવસ શુભ મુહુરતિ નિજમાતાનઇ સાથિ. દીક્ષા લીઈ મન ભાવસ્યું શ્રીગુરૂ થાપ નામ; હર્ષ ઘણે ઊપને તિણે હર્ષસાગર અભિરામ.
છે ઢાલ ૪ . સહુ પુન્યવંત પૂરણ પરષઈ હર્ષસાગરજી હવઈ હરષ; શ્રીરાજસાગરસૂરિ પાસિ નિશદિવસ ભણઇ રે ઉલ્લાસિ. જા સાધુતણે વ્યવહાર જાયે સઘલ જેન વિચાર, ભણ્યાં વ્યાકર્ણ સાહિત્ય સાર કાવ્ય નાટિક – અલંકાર. ભણ્યાં છંદના વિવિધ પ્રકાર ન્યાય ગણિત નેં નીત્ય ઉદાર, જાણ્યા રવિશશિ ગ્રહગણચાર જાણ્યા અવર ગ્રંથ મહાર. ૩ સવિ આગમ અથઇ વષાણુઈ ભાવ ભેદ ભલા મનિ આણુઈ, શાસ્ત્ર સકલ ભઈ ભણાવઈ શ્રીગુરૂજીનઈ મનિ ભાવછે. સહુ સાધુને ગુણે સેહઈ નરનારિતણું મન મેહઈ, જસ સૌમ્યવદન સુવિશેશ નહીં ક્રોધતણે લવલેશ. ધરઈ ક્ષમા મુનિવર રંગિં નહીં અવગુણ એક અંગિં; ગુરૂજીનાં પદકજ સેવઈ મુનિગણમાંહિં શોભ લહેવઇ. હવિ જ પુન્યપઠુર પુજઈ વાધઈ યશપૂર, જેહનઈ હેઈ પુન્યપ્રમાણ તેહ નરનઈ કેડિ કલ્યાણ મેટી પદવી પુન્યઈ પાવઈ પુન્ય સુર નર વશ્ય થાવ હવઈ પુન્ય ઉદય ઈહાં થાયસ્યાં પુર્વે ગુણ સહુઈ ગાસ્ય. ૮
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org