________________
ભ૦
૭
ભગવાનજી કહઈ ભાવસ્યું રે ધર્મ કરો મહાનુભાવ ઈણિ સંસારે ધર્મને રે મટે છઈ પરભાવ રે. ભ૦ ૪ ધર્મઇ દુર્ગતિ દુષ ટલઇ રે જાઇ શંકટ દૂરિ; ધર્મ થકી સવિ સંપજઈ રે સુખસંપતિ ભરપૂર રે. ભ૦ ૫ ધર્મ થકી પ્રભુતા ઘણી રે ધર્મથી લીલવિલાસ ધર્મથી કિરતિ વિસ્તરઈ રે ધર્મથી સુરનર દાસ રે. ભ૦ ૬ ધર્મથી વંછિત સવિ ફલઇ રે ધર્મથી તનુ નીરંગ; ઇદ્રી પાંચે પરવડાં રે ધરમધ ભેળસંગ રે. ધરમ દરઘ આઉભું રે સ્વજન કુટુંબ સુખકાર; ધરમાં ભાગીપણું રે ધર્મ સદા જયકાર રે. ભ૦ એ સંસાર અસારમાં રે સાર એ શ્રીજિનધર્મ, ત્રિકરણશુદ્ધ આરાધતાં રે છૂટછ સઘલાં કમ છે. ભ૦ ૯ જગ સઘલે એ કારિ રે કારિમ એ પરિવાર,
સ્વારથીઉં સગપણ મિલ્યું રે જેઓ રિદયવિચારિ રે. ભ. ૧૦ ધરમ કદિ વિહડિ નહિં રે જે જગમાંહિં સાર; આરાધો ભવિ પ્રાણીઓ રે પામે ભવને પાર રે. ભ. ૧૧ સગપણ સાચું ધર્મનું રે જે જગિ છેહ ન દેય; તે ધર્મ સાધુ શ્રાવકતણું રે કહ્યો વીતરાગઇ બેય રે. ભ૦ ૧૨ દેશવિરતિ શુદ્ધ પાલતે રે અશ્રુતસ્વર્ગ લહે; સર્વવિરતિ એક દિવસથી રે પામેં શિવસુખ તેહ રે. ભ૦ ૧૩ સાંભલી શ્રીગુરૂદેશના રે પ્રતિબધ્ધા ભવિવૃંદ; હઈયઈ અતિ હરષિત થયા રે પામ્યા સબલ આનંદ છે. ભ૦ ૧૪
દૂહી. જાયું સરૂપ સંસારનું જે સહુ અણું અસાર સર્વવિરતિ સહી આદરૂં જેહથી ભવ નિસ્તાર.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org