________________
દીપશિષા સરિષી યશ નાસા અરવિંદકમલદલ નયણાં રે; અષ્ટમી શશિ સમ ભાલવિરાજ લઈ મીઠાં વયણું રે. પુ. ૮ પિયણ પાન સાવડિ જહા વિદ્રુમ અધર અમૂલ રે, દંતપંતિ દીપઇ જસ સુંદર દાડિમબીજ અસૂલ રે. પુત્ર ૯ ગ્રીવા કંબુ ભુજ દેઈ સરલી જાણું પંકજનાલ રે, અંગુલી મુંગફલી જેહની એપઇ હૃદય અનુપ વિશાલશે. ૫૦ ૧૦ નાભિ અમૃતકુંપી જંઘા કદલીથંભ કહાવઈ રે, ઈતયાદિક જે ઓપમ કહી તે તસ અંગઇ આવ રે. પુ. ૧૧ ઈણિપરિ સુંદર અંગ અનેપમ લક્ષણલક્ષિત પૂર રે, રૂપવંત ગુણવંત વિરાજિત સેહઈ સબલ સનર રે. પુ૧૨
દૂહા. ચંદકલા જિમ બીજથી દિન દિન ચઢતી હોઈ, તિમ ભવિજનમન મેહત કુઅર વાધઈ સોઇ. અભ્યાસી સઘલી લા હૂઓ ચતુર સુજાણ; બુદ્ધિ સુરગુરૂ સરિષ વિનયી વિચક્ષણ જાણુ. ભણું ગુણું પોઢે થયે પાયે વૈવન તેહ હવિ નરનારિ સાંભલે કિમ વયરાગ લહેહ.
છે ઢાલ ૩ રાગ કેદાર, કપૂર હોઈ અતિ ઊજળું રે, એ દેશી. ધુરથી ધરમજ વાલ હ રે આરાધઇ જિનદેવ; સુધા ગુરૂ શુદ્ધધર્મની રે સેવ કરઈ નિતમેવ રે,
ભવિયાં સાંભલે મન ઉલ્લાસિ. ૧ ધર્મ થકી જીવ સુખ લહઈધર્મથી શિવસુર વાસ રે. ભ૦ ૨ શ્રીરાજસાગરસૂરિંદનું રે સાંભલે નિત્ય વખાણ અમૃતરસથી આગલી રે શ્રીગુરૂ કેરી વાણિ રે. ભ૦ ૩
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org