________________
સુખ જોગવતાં તે બિહુ રંગ સવિ લક્ષણ શેભઈ અંગઈ,
પાલઈ પ્રીતિ એકગઇ. ૧૨
દુહા માતા ગમતાદે ઉયર પૂરણ મહા પુણ્યવંત; શુભ મુહૂરતિ શુભયોગથી અવતરીઓ ગુણવંત. જાણઈ સૂરતરૂ માહરઈ ફલિઓ અંગણિ બારિ, દેવી સુપન એહવું યદા હૂએ હરષ અપાર.
છે હાલ ૨
રાગ આસાફરી.
નંદન ત્રિસલા હુલાઇ, એ દેશી. પુન્યતણાં ફલ પરતષિ પે પુર્વે વંછિતકાજ રે; પુન્યાઇ સુરનર સેવા સારઇ પુન્ય અખંડિત રાજ રે. પુ. ૧ પુર્વે સુત ઉપન્ના તેહનઈ ગર્ભવતઇ સા નારી રે, માસ અનઈ વલી પૂરણ દિવસઈ જાયે સુત સુખકારી રે. પુ૨ સંવત સેલ અસીઆ વર્ષે ચૈત્ર માસ પષિ શુદ્ધ રે, વાર રવિ વેગ નક્ષત્ર શુભદિન અગ્યારસિ અવિરૂદ્ધ રે. પુ. ૩ માત પિતાદિક સ્વજન સહુ હરખ્યાં જન્મત્સવ કરિ સાર રે, વાજત્ર વાજં નવનવ છંદ ગાયન ગાઈ ઉદાર રે. પુ. ૪ શારદચંદ સરિષ મુષ દેવી પરિજન મનમાંહિં હરષ રે, અંગ આકાર અને પમ જેહને રૂપઈ રતિપતિ પરષઈ રે. પુ૫ વાર લગન દિવસ જેઈ રૂડાં હરષ ઘણે મનિ આણી રે; નામ ધરે તબ નિજાનંદનઉં હરજી હિતકર જાણ રે. પુ૬ બીજકલાપરિ તે સુત વાધઈ સાહ ભીમજી કૂલચંદ રે, નયરીલાક બહૂ દષીનઈ પામ્યા સબલ આનંદ છે. પુત્ર ૭
.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org