________________
રાસ રચું હું તેહને ભાવ ઘણે મનિ આણિ એકમનાં સહુ સાંભલે ભવિયણ સુગુણ સુજાણ.
છે ઢાલ ૧
તિણિ અવસરિ નયરી કાવેરી; એ દેશી. જંબુદ્વીપઇ ભરત વિરાજઈ તેમાંહે દેશ અનેક સુછાજઇ;
મહીમંડલમાંહઈ ગાજઇ. ગુર્જરદેશ અને પમ વારૂ સઘલા દેશમાંહે દીદારૂ
શેભા જસ મહારૂ. ૨ ગામ નગર પુર સેહઈ જ્યાંહિ સુખીઓ લેક વર્સે સહ ત્યાંહિ,
ઈતિ ભીતિ નહી યાહિ. ૩ નયર ચાણસમું સબલ સેહાવઈ સુરપુર કરી એપમાં પાવઈ,
હવી પ્રસિદ્ધ કહાવઈ. ધનધાન્યઇ ભરીયા સુવિચારી બહુ ગુણવંતા પર ઉપગારી;
દાતા વડ વ્યવહારી. પાસ ભટેવઓ ભલીપરિ દીપઇ દેશી ભવિ દુખ દૂરિ છીપઇ;
મુખ પૂનિમશશિ જીપઇ. જિનવર નિતુ પૂજઇ નરનારી સહૂઇ શ્રાવક સમકિત ધારી;
ગુણરાગી મને હારી. ઉત્તમ નિરૂપમ અતિહિતવંત નાતિ શ્રીમાલીકજ દિનકંત,
ધર્મવંત યશવંત. સાહશિરોમણિ સુંદર જાણએ સહ ભીમજી નામઈ વખાણુઓ;
ધનઈ કરી ધનદ સમાણુઓ. ૯ સુશીલા સુકુલી નારી ગમતાદે ઘરઝુ સુવિચારી;
રૂપઈ રંભ ઉવારી. ૧૦ દિનદિન સુવિહિત સાધુ સેવઈ અશનાદિક પ્રતિલાભાઈ હેવઈ,
પુણ્યભંડાર ભરેવઈ. ૧૧
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org