________________
છે
.
મ ા पं०-दीपसौभाग्यविरचित श्रीवृद्धिसागरसूरिरास.
દૂહાસકલસમિહિત પૂરણે સિદ્ધારથકુલસૂર; ત્રિસલાનંદનનામથી ઋદ્ધિવૃદ્ધિ ભરપૂર. જયજય દાયક જિનવરૂ શાસનનાયક વીર, પ્રણમું પદપંકજ સદા મેરૂગિરિપરિ ધીર. શ્રીરાજસાગરસૂરીશ્વરૂ સુવિહિતમુનિ શિણગાર; પ્રણમું પ્રેમેં તેહના ચરણકમલ સુખકાર. તાસ પાટઈ ઉદયાચલિ પ્રગટ અભિનવ સૂર; તપતેજિં કરી દીપ જેહને અધિક પહૂર. વંછિતપૂરણ સુરતરૂ શ્રીગુરૂજીનું નામ; પાપનિવારણ દુષહરણ મહીમંડલિ અભિરામ. તે ગુરૂતણું ગુણ ગાવતાં મુઝ મનિ ઘણે ઉલ્લાસ; સાંભળતાં જે સંપજઈ સુખસંપતિ સુવિલાસ. સંજમ નિરમલ પાલીનઈ તપ જપ કરી શુભકાજ; શ્રીવૃદ્ધિસાગરસૂરીશ્વરૂ પામ્યા સુરપુર રાજ.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org