________________
અષાઈ આગમી મને નહી જે ધરિ મનિ માન કિ; સઝા દીયે તિયાં સાહિબ નિચે પિસુણ ગમૈ નિસતાન કિ. હું ૩૪ આગેહી અતિસય અધિક પારષ હીરા વારઈ પાસ કિ; પણ દીવો પાસ વદિ દસમી દિન હુતે જસવાસ કિ. હું ૩૫ સાત સેરરી લાપસી સંઘ મતે સકલ સુગામ કિ; રાય માંગે પરતે લીયે એ વાત ન હઈ સહીઆલ કિ. હું ૩૬ દેવાં સિરવટ દેવ એ મછરીકાં વટ મછરીક કિ; પારથીયા સહુ પૂરવે નિસર્ચ મરદ વડે નિરભીક કિ. હું ૩૭ પામે પાસ પસાઉલે પુત્ર વિનીત ઘણે પરિવાર કિ, માંનિન મૃગલેચન મિલે કલિયુગ કે ન લેઈં કાર કિ. હું ૩૮ કલિ બલિમોડિ પડી કરે દહલેહી જાયે દહવાટ કિ; પાસ પસાર્ય પ્રાંણિયાં અલગા સય:સહુ ટલે ઉચાટ કિ. હું ૩૯ સુરતર સમવડ સાહિબા માંડી મૈ તસું મનમેલ કિ, ઝાલિ ઝાંબવડી ઝબક વિગત કુણ સંબાહે વેલ કિ. હું ૪૦ પર દીઠ પાસરે પરષિ નયણે આણંદપૂર કિ; કાપડહેડે તિણ કીયા હર્ષે ઐસી રાસ હજૂર કિ. હું ૪૧ ભવિક ભણઈ જે રાસ ભલ કાને વલિ સંભલે કલ્યાણ કિ, મનવંછિત સગલા ફલે હવૈ નહી કિણહી વિધ હાણ કિ. હું ૪૨ સંવત સોલ પચાણવૈ રાજે શ્રીહરષસૂરીસ કિ; પાસતણુ ગુણ પૂરિયા સવિહિ દયારતન સુસીસ કિ. હું ૪૩
ઇતિ શ્રીકાપડહેડાપાશ્વનાથરાસ: સંપૂર્ણ
(૬૦)
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org