________________
સંવત સેલ ઈક્યાસિ વઈસાષા સુદિ તીજ વિચાર કિ, દંડકલસ ચાઢણ દિવસ વ્રજ મહુરત જે નિરધાર કિ. હું ૨૧ દેસાનું કાગલ દીયા નહતરિયા વલી નગર ને ગામ કિ, નરનારી આયા નિપુણ હેજે પૂરબતા મન હામ કિ. ધજા પંચ કંડે ધરી પુણ્યતણે પૂરે પ્રમાણુ કિક કલસ મહુરત સુકૃતકરણ સાજે દિન કીધે સુવિહાણ કિ. હું ૨૩ સષરી ત્રેવડિ સાલણ લાપસીયા કીજે રંગરેલ કિ; માં મેટે મંડીયો સઝીયા સાલ દાલ વૃત ઘોલ કિ. હું જીવ ઉદાર છમાડીયા સંઘ દેસ દેસાંરા સાર કિ, મેટે સેહથિ આપીયા ફદીયા ભાંના સુતને ફાર કિ. હું. ૨૫ નાકારે કિણહી નહી દુષિયા દપટે દીજે દાન કિ, સંઘપૂજ સાધાંતણી ભંડારી સંતોષે ભાન કિ.
૨૬ ગે સુવરણ દે અગિણ્યાં બાંભણજશુ કીધી બંભીસ કિ; ભેજગ ચારણ ભાટનું સંતોષે ગિણીયા સારીસ કિ. દીઠી ઘાતાં ધનદપટ ગિણતાં નવિ પહતી તે ગ્યાન કિ, થિર ચૈત્રી મેલો થયે કીધી પરઠ વડે પરધાન કિ. હું ૨૮ જાપે શ્રીજિણચંદનૈ સુપસાર્ય શ્રી પારસનાથ કિ, ભાંના નારાયણ ઘરે અપૂટ હુઈ સગલીહી આથ કિ. ૨૯ ભંડારી ભાના સુતન નારાયણ ૨ રૂપ કિ; દેવગુરૂ રાગી ભાગભલ ઈણસમ અવર ન દીઠ અનૂપ કિ. હું. ૩૦ નરસિંઘને સેઢે નિપુણ બંધવ બંભીસે વરયામ કિ તારાચંદ ગંગાર તિમ કપૂરચંદ કિરિયાવર કામ કિ. હું ૩૧ પાસ પસાયે ઇયાં પ્રબલ દિન દિન હુઆ ચઢતા દીહ કિ; અવર સેવા જે આદરે અણભંગ અણગંજ અણબીહ કિ. હું ૩૨ જાણતલ જિણચંદન પાટે શ્રીહર્ષસૂરિંદ કિ, પાસ સેવાથી પામિ અધિકે ચઢતે નૂર આણંદ કિ. હું ૩૩
(૫૯)
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org