________________
પુણ્યષેત્ર પાટણને પાસે તિહાં શ્રાવક આ ઉલ્હાસે; દિષ્યાને ઉચ્છવ કીધો તિહાં ચારિત્ર ચૂંપઈ લીધે. સ શ્રી સત્યવિજય કવિરાજ તસ હાથે દિગ્યા છાજ, કપૂરવિજય વડા ચેલા સંખ્યા કરી તેહને પહાલા. વલી કુશલવિય કવિ વારૂ વિનયીને જેહ દીદારૂ, એહ માંણુ શેભાધામ દીધું વૃદ્ધિવિજય તસ નામ. એવે માં એમ અભ્યાસે જિમ થાવા શાસ્ત્ર પ્રકાસે; ગુરૂ ચરણકમલ નિત સે વલી જુહારે તીરથ દેવેં. સિદ્ધાંતના પેગ આરાધે દેવી શ્રાવકનાં મન વાધે; ગુરૂજી પણ દેષી હરર્ષે મનમાં વિનતી કરિ પરર્ષે. ગચ્છનાયક પાસે દિગ્યા દેવરાવી સીષવે શિષ્યા; વલી સકલ વેગ વહાર્વે કર્મગ્રંથ વીચારિ સીષાર્વે
દૂહા. પંડિત પદ દેવરાવીઓ પાસે રહી ગુરૂરાજ; શિષ્યાદિક કરી સુપીયા જાણે જિમવ્યું રાજ. ભાવી શ્રાવક શ્રાવિકા જનને દોષ ધર્મ ભણે ભણવૅ અતિઘણું સમજાવે સર્વે મર્મ
- ઢાલ છે સત્યવિજય કવિરાજીયા મનમેહન મેરે જાણી નિજ વૃદ્ધભાવ; મન પાટણસહર પાવન કરે મન, ધરતા સમતાભાવ.
મન૦ ૧ પાસે વૃદ્ધિવિય કવિ મનવ સેવ કરે નિસદીસ, વિનય વૃત્તિ બહુ સાચવે મન લલી ૨ નામે સીસ, મન૦ ૨ સંઘ સકલ રાજી રહે મન ને સુણે ગુરૂની વાણી, અનુક્રમેં સત્તર પંચાવને મન પાંપે તે નિરવાણું. સેવા કીધી અતિઘણી મન ગુરૂની તેહ સુસીસ,
(૫૪)
મન
મને૦
મન૦ ૩
મન૦
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org