________________
જિણે ગુરૂ આરાધ્યા નહીં મન તે અનરથના ઈસ. મન. ૪ સુજસ ભાગ લહે ઘણું મન ગુરૂનામેં સુષ થાય તે માત્ર પાટણુસહરમાંહિ ઘણું મન માને જિનસમુદાય તે. મન ૫ કરે વિહાર મનમેદસ્યુ મન ઘરણિચિત ગામેગામિતે મન યથાસકતિ સંયમ વહે મન માન લહે બહુ કામ તે. મન ૬ સંઘાડે સવિ તેહનો મન કરતાં એમ વિહાર તે મન વલી પાટણમાં આવીયા મન કરે માસ બે ચાર તે. મન૦ ૭ ઈમ બહુ સાધન સાધતાં મન કરે જનનેં ઉપગાર તે, મન, અનુકમેં સતરઉગણેત્તરિ મન કરે ચોમાસ જ સાર, મન, ૮ કાર્તિક વદિ ચઉદસિત મન કરી ઉપવાસ ચાવીહાર તે, મન, પાષી પર્વ આરાધીએ મન કરી સઝાય ઉદાર તે. મન ૯
હાલ
મનહર હરજી રે, એ દેશી. હવિ પ્રભાતિ વિધિ વષાણુ ભવિ સાચવી રે પિરસીને દિનમાન, નવીને પચખાણું જાઈ ગોચરી રે પારણા કાજે તામ.
સહુ સાંભળે છે. આંકણું. ૧ દેવ જુહારી કરતા ૬૫ આહારને રે સવિ સંઘાડા કાજિ; ' એષણાસમિતઈ અસનાદિક જવતાં રે શ્રાવક ઘરે ઉલ્લાસ. સ. ૨ તિણસમેં કઈક કર્મદશાના વેગથી રે દેહે આ ફેર; શ્રાવકને ઘરિતિહાંઈજ આઉપૂરણ થયું નહી દુખ અવર કેર. સ. ૩ શ્રાવક શ્રાવિકા સવિ આવિ મિલ્યાં રે દેવી એ ઉતપાત, મનમાં ચિંત એહવું મ્યું એ નીપનું રે અહેર કર્મની વાત.સ. ૪ સુખસમાધિમાં સુગતિ એહ સિધાવીયારે પણિ અલ્સનેં એવિયોગ ઉપગારી ઉપગાર કરતાં દિન ગયાજી વિલવું ઈણિપ લેગ. સ. ૫ ઉછવ અતિઘણુ પુરણ જણ મેલી માંડીઉરે ચૂયા ચંદન સાર
- (૫૫)
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org