________________
. હાલ છે
નમે મનક મહામુની, એ દેશી. અનુક્રમેં એક દિન વાંઢીયા શ્રતપગચ્છ મહાભાગ ૨) કવુિં શ્રી સત્યવિજયગણું વયરાગી વડભાગ રે. સુણ સહુ ચિત્ત આંણને તસ મુખથી સુણે વાંણી રે, નરભવ અતિ દેહલા લા દસ દષ્ટાંતે પ્રાણી રે. સુત્ર ૨ એહ અનાદિ સંસારમાં ધરમરચણ તે દેહિલું રે, લહવું કેઈક પુન્યથી જેહથી સિવપદ હિલું રે, સુગુરૂ સામગ્રી દેહિલી દેહિલું શ્રુતતણું સુણવું રે, સહણ વલી હિલી તત્વજ્ઞાનનું ભણવું છે કર્મ શુભાશુભ જે કરે ભેગવં તસ ફલ એક રે, પરભવ જાવે એકલો જિહાં નહી કિય વિવેક રે. જિમ મેલે તીરથ મિલે વિણજ કરણની ચાહ રે, લાભ અલાભ લહી કરી નિજ ૨ ઠામ તે જાય છે. સુ. ૬ જિમ અંગુલી મિલી ભેજને રસ લે ઘઈ ભેલી રે, તિમ સુખ વિહંચવા સહુ મિલેં પણિ દુખની નહી વેલી રે.સુ૭ સયણકુટંબ સવિ કારમું કારિમું તન ધન ગેહ રે, પ્રેમસુપન પરિ સર્વને અંતિ આપે છેહ રે.
સુ. ૮ સ્વારથ રાગી સહ અછે સર્વ સર્યો છેહ દાઉં રે; ધર્મ વિના કેઈ જીવને શરણે જે ઈમ જિન ભાઉં રે. સુત્ર ૯ તે ભણી ધર્મ આરાધી અધિક ૨ સુખ હેવે રે, જેહ અનાદિન સંચીયા કર્મતણું મલ દેવે રે. સુ. ૧૦ ચારિત ભવજલ તરણનું એ મેટું વડ જિહાજ રે; હભવિ પરભવિ હિત કરે સીઝે સઘલાં કાજ રે. સુલ ૧૧ ઈણિપરી ઉપદેશ સાંભો ભાગ્યે મનમાં તે રે,
( પર )
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org