________________
ભા. ૪
લા૦ ૫
ભા. ૬
ભા. ૭
ભા૦ ૮
-
ભા. ૯
છયેલ છબીલા જન ઘણું રેનિવસે નાગરલેક; આદિજિનેસર દેહરૂ રે પ્રણસેં પ્રેમેં લેક રે. તે વડનગરને ટુંકડું રે ડાભલા નામે ગામ, લોક ઘણુ સુલીયા તિહાં રે વસતા વારૂ મા રે. વડવષતી વિવિહારીક રે પગેટમલ્લ પરવાડ, આણંદસાગર આણંદ કરૂ રે પૂરે કુટુંબનાં લાડ રે. પરણી ઘરણી તેહની રે કરણ અતિ સુકુમાલ; ઉત્તમદે નામે ભલી રે વિલસું સુખ અસરાલ રે. અનુક્રમેં આવી ઉપને રે તસ કુષે પુન્યવંત; પ્રાંણ પરમ પ્રમોદણ્યું રે લહે દેહલા ગુણવંત રે. વીસલનગર માહે અછે રે મેટે કુલ મસાલ; ઉત્તમદે તિહાં આવીયાં રે જાણી ગર્ભ સુકુમાલ રે. શુભ સંવચ્છર સુભદિને રે શુભ દિવસેં શુભ લગ્ન, જાયે ગાયે ગુણિજને રે નંદન હર્ષ નિમગ્ન રે. જન્મમાછવ કરી ઘણે રે પિષી સવિ પરિવાર; નામ ઠવ્યું દિન બારમેં રે બે નામે કુમાર રે. જિમ આરામ વાધતે રે શોભે ચંપક છેડ; તિમ કુંવર દિવસે વધઈ રે પૂરે ઈમ નાના કેડ રે. માતા મરથ અતિઘણે રે વધે સુતને દૃષિ, તાત પ્રમુષ સયણાં સવે રે પરર્ષે પુણ્યવિશેષ રે. આઠ વરસે જવ થયે રે તવ મૂકે નિસાલ; બુદ્ધિ પ્રમાણે શિષીયે રે બહુ વિજ્ઞાન વિસાલ રે. લઘુવયથી સભાગીએ રે ન કરે કાંઈ અનાય; વિનય વડાને બહુ કરે રે સહુને આવે દાય રે.
(૫૧)
ભા. ૧૦
ભા. ૧૦
ભા. ૧૨
ભા. ૧૩
ભા. ૧૪
ભા. ૧૫
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org