________________
જિહાં શ્રીસંખેસરપાસ આસ ભવનતણું;
પૂરણ ચિંતામણિસ એ. જિહાં અણહલપુર સાર ભાવી શ્રાવક
વ્યવહારી નિવસે ઘણુ એ. શ્રીપંચાસર પાસ પાસ નારિંગપુરવર;
કોકે ભાભે વંદીઠ એ. વર્તમાન વડવીર શંતિજિનેસર;
સુપાસ ચંદપ્રભ વંદીઇ એ. શ્રીચિંતામણિપાસ તિમ મનમેહન;
વાડીપાસ જિનેરૂ એ. નેમીસર – મલ્લી સામલયાસજી;
સેરીસેરી જિનવરા એ. જિનવર થંભણુપાસ વાસવ વંદિયા
જયવંતા જગિ જિનવરા એ. ઈત્યાદિક બહુ તીર્થ દેવ દેહરાસવિ,
દિઠે પાતિક સવિ ટલે એ.
હાલ
કપૂર હવે અતિ એ દેશી. તે ગુજરધરદેશમાં રે દેશભલે ધાણધાર; પાલણપુરમાં સેહીઈ રે પાલણપાસ વિહાર રે,
ભાવે સુણ થઈ સાવધાન. મૂડા અષત આવતાં રે પૂગી જિહાં મણ સેલ
અહનિસિ ઈમ જિનભગતિની રે હુંતી ચાકમચોલ રે. જિહાં તારણગિરિ રયડે રે તારંગે ઇતિ નામ; અજિતજિનેસર રાજીઉ રે પ્રસાદ અતિ ઉદામ રે.
૧૩
ભા. ૨
ભા.
૩
( ૧૦ )
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org