________________
જ
viI PETH
कविसुखसागरविरचित वृद्धिविजयगणिरास.
રાગ ગેડી.
જંબૂદીપ મઝારિ, એ દેશી. પ્રેમેં પ્રણમી પાય વિસજિનતણા;
જગનાયક જગહિતકરૂ એ. સિર ધરે જેહની આણુ સકલ સુરાસુરા;
આદર આણી અતિઘણે એ. વલી ૨ સરસતિ માય પાયકમલ નમી;
જેહથી મતિ અતિ પામીઇ એ. ગાઉ ગુરૂગુણ રાસ આસ ઉમાહો;
એ માહરે પૂરણ કરે એ. તે ધન દિહાડે આજ કાજ સયલ સીઝઈ,
શ્રીગુરૂના ગુણ ગાવતાં એ. સતરસ સહસ ગુજરાતિ દેશ તે સહિઈ;
આદેશમાં અતિભલે એ.
(૪૯)
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org