________________
૫ હાલ ૧૦૫
રાગ, ધન્યાસી
ગાયા ગયા રે મેં પરમ પટાધર ગાયા; શ્રીઉદયસાગરસૂરીસર સાહિબ પૂરવપૂન્યે પાયા રે. ગાયા૦ ૧ શ્રીઅચલગચ્છપતિ તેજે દિનમણિ જગ યસપડહ વજાયા; એ ગુરૂના ગુણગ્રામ કરતા પુન્યભંડાર ભરાયા રે. શ્રીવિદ્યાસાગરસૂરીસ પટાધર શ્રીઉદયસાગરસૂરી રાયા; સપ્રતિકાલે સુરતરૂ સરષા દિનદિન તેજ સવાયા રે. સંવત ૧૭૯૮ વા વર્ષે પાસ દશમ સામવારે; ગષ્ટપતિના ગુણુ વર્ણન કીધા ચામાસ રહી અજારે રે. ગાયા૦ ૪ મેરૂલાલ વાચકપદધારક શુદ્ધસિદ્ધાંતી કહાયા;
જ્ઞાન ક્રિયા ગુણ પૂરણ ભરીયા પૂજ્યના માન સવાયા રે. ગાયા. ૫ શિષ્ય તેહુના સહજસુદરવાચક સીતલપ્રકૃતિ સહાયા; રાગ દ્વેષ ન મલે કાઈ સાથે સહૂકાને મન ભાયા રે. ગાયા. ૐ તસ પદ સેવક વાચક ‘ નિત્યલાલે ’ ગષ્ટપતિના ગુણ ગાયા; શુસેવા કરતાં નિત્ય લહીઇ નવનિદ્ધિ રિદ્ધિ સવાયા રે. ગાયા. ७
Jain Education International 2010_05
ઇતિ શ્રીપૂયભટ્ટારકશ્રી૧૦૮ શ્રીઉદયસાગરસૂરીશ્વરાણાં પટ્ટાભિષેકાધિકારસ્તજ્ન્મધ્યે પૂજ્યભટ્ટારકશ્રીવિદ્યાસાગરસૂરીશ્વશાં નિર્દેઊાછવાધિકારૠરિત્રસંપૂર્ણ મ્
(x2) (૪
ગાયા૦ ૨
For Private & Personal Use Only
ગાયા૦ ૩
www.jainelibrary.org